મારી ઉપર કોઈ કપડાં સારા નથી લાગતાં : કિમ

મુંબઈ, 13 મે : જાણીતા સામાજિક હસ્તી કિમ કાર્દશિયનને લાગે છે કે આજકાલ કોઈ પણ કપડાં તેમની ઉપર સારા નથી લાગતાં અને તેમના માટે બહાર જવા માટે કપડાની પસંદગી કરવી મુશ્કેલ થઈ ગઈ છે.

કિમ હાલ સગર્ભા છે અને તેમના પુરુષ મિત્ર રૅપર કૅન્યે વેસ્ટ ટુંકમાં જ પિતા બનનાર છે. કિમ કાર્દશિયને જણાવ્યું - હાલ કોઈ પણ કપડાં મારી ઉપર સારા નથી લાગી રહ્યાં અને કપડાની પસંદગી કરવી મુશ્કેલ બની ગઈ છે. મેં સાંભળ્યું છે કે આકાર મુજબ ફેલતા અને સંકોચાતાં કપડાં કોઈને પણ સારી રીતે આવી જાય છે. હવે એવા જ કપડાં હું પહેરીશ. કિમ કાર્દશિયને જણાવ્યું - હાલ મારી પાસે પુરતા કપડાં નથી કે જે મને આવી શકે.

આવો જોઇએ કિમ કાર્દશિયનની તસવીરી ઝલક.

કિમ કાર્દશિયનની તસવીરી ઝલક

કિમ કાર્દશિયનની તસવીરી ઝલક

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયનની તસવીરી ઝલક

કિમ કાર્દશિયનની તસવીરી ઝલક

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયનની તસવીરી ઝલક

કિમ કાર્દશિયનની તસવીરી ઝલક

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયનની તસવીરી ઝલક

કિમ કાર્દશિયનની તસવીરી ઝલક

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયનની તસવીરી ઝલક

કિમ કાર્દશિયનની તસવીરી ઝલક

કિમ કાર્દશિયન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X