ઓલા જૉર્ડને ફૅન્સને આપ્યું નવા વર્ષનું નઝરાણું, કરાવ્યું Hot કૅલેંડર ફોટોશૂટ
ડાન્સર ઓલા જૉર્ડન 2015ને સાચે જ એક હૉટ ઈયર બનાવવા જઈ રહ્યા છે. પોતાના અધિકૃત ઓલા જૉર્ડન કૅલેંડર 2015 સાથે 32 વર્ષીય આ સ્ટારે પોતાના ફૅન્સને ઘુંટણીએ કરી દીધા છે. ઓલાએ એ વાત પણ સાબિત કરી દીધી છે કે કર્વી હૉલીવુડ સ્ટાર્સ પૈસા પાછળ આંધળી દોટ મૂકે છે અને કંઈ પણ કરવા તત્પર રહે છે.
કંઈ ખાસ નહીં, પણ જસ્ટ સ્લીઝી વ્હાઇટ આઉટફિટ્સ પહેરી ઓલા જૉર્ડન ખૂબ જ સેક્સી અને હૉટ લાગે છે. તેમણે પોતાના કૅલેંડર ફોટોશૂટની તસવીરો રિલીઝ કરી છે.
ટીવી શોમાં બોલ્ડ અને રિવીલિંગ ગાઉન્સ પહેરનાર ઓલા જૉર્ડને આ વખતે પોતાના કૅલેંડરે બૅર થવાનો નિર્ણય કર્યો. ઓલાએ આ ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ ટૉપલેસ બૉડી દર્શાવી છે. પોતાના નિપ્પલ્સને હાથ વડે કવર કર્યા છે.















Click it and Unblock the Notifications
