Oscar 2024: ઑસ્કરની રેસમાં આગળ નીકળી 'ઓપેનહાઈમર', હિંદી ફિલ્મને ન મળ્યુ સ્થાન, અહીં જુઓ આખી યાદી
Oscars Nomination 2024: ઑસ્કાર 2024 માટે નૉમિનેશનની યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે હૉલિવુડ ફિલ્મોનો દબદબો રહ્યો. જો કે આ યાદીમાં કોઈપણ હિન્દી ફિલ્મનું નામ સામેલ નથી. પરંતુ માત્ર 1 ડૉક્યુમેન્ટરી ઑસ્કારમાં સ્થાન મેળવવામાં આગળ રહી.
આ યાદીમાં જાણીતી ફિલ્મ 'ઓપનહેમર'થી લઈને 'બાર્બી' સુધીની ફિલ્મોને સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. ચાલો અહીં સંપૂર્ણ યાદી જોઈએ.

બેસ્ટ પિક્ચર
અમેરિકન ફિક્શન
એનાટૉમી ઑફ અ ફૉલ
બાર્બી
ધ હોલ્ડઓવર્સ
કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન
મેસ્ટ્રો
ઓપેનહેઇમર
પાસ્ટ લાઇવ્સ
પુઅર થિંગ્સ
ધ ઝોન ઑફ ઇન્ટરેસ્ટ
બેસ્ટ ડાયરેક્ટર
જસ્ટિન ટ્રીટ - એંટમી ઑફ એ ફૉલ
માર્ટિન સ્કોરિસિસ - કિલર ઑફ ધ મૂન
ક્રિસ્ટોફર નોલન - ઓપનહેઇમર
યૉર્ગોસ લેન્થિમૉસ - પુઅર થિંગ્સ -
જોનાથન ગ્લેઝર - ધ ઝોન ઑફ ઈન્ટરેસ્ટ
બેસ્ટ એક્ટ્રેસિસ ઈન લીડિંગ રોલ
એનેટ્ટે વેનિંગ - નાયાડ
લિલી ગ્લેડસ્ટોન - કિલર ઑફ ધ ફ્લાવર મૂન
સેન્ડ્રા હુલર - એંનટોમી ઑફ અ ફૉલ
કેરી મુલિગન - મેઈસ્ટ્રો
એમ્મા સ્ટોન - પુઅર થિંગ્સ
બેસ્ટ એક્ટર્સ ઈન લીડિંગ રોલ
કિલિયન મર્ફી - ઓપેનહેઇમર
બાર્ડલી કૂપર - મેઈસ્ટ્રો
કોલમેન ડોમેનિગો - રસ્ટિન
પૉલ જિયામાટી - ધ હોલ્ડઓવર
જેફરી રાઈટ - અમેરિકન ફિક્શન
બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ
એમિલી બ્લન્ટ (ઓપનહેઇમર)
ડેનિયલ બ્રુક્સ (ધ કલર પર્પલ)
અમેરિકા ફેરેરા (બાર્બી)
જૉડી ફોસ્ટર (નાયાડ)
ડ્વેન જૉય રેન્ડૉલ્ફ (ધ હોલ્ડવર્સ)
બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ
સ્ટર્લિંગ કે. બ્રાઉન - અમેરિકન ફિક્શન
રૉબર્ટ ડી નીરો - કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન
રૉબર્ટ ડાઉની જુનિયર - ઓપનહેઇમર
રયાન ગોસ્લિંગ - બાર્બી
માર્ક રફાલો - પુઅર થિંગ્સ
ઓરિજિનલ સ્ક્રીનપ્લે
જસ્ટિન ટ્રુઈટ અને આર્થર હરારી: એનાટૉમી ઑફ અ ફૉલ ડેવિડ હેમિંગસન: ધ હોલ્ડવર્સ
બ્રેડલી કૂપર અને જોશ સિંગર: મેસ્ટ્રો
સેમી બર્ચ અને એલેક્સ મિકેનિક: મે ડિસેમ્બર ફિલ્મ
સેલિન સૉંગ: પાસ્ટ લાઇવ્સ
બેસ્ટ સિનેમેટોગ્રાફી
અલ કોન્ડેઃ એડવર્ડ લેચમેન
કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂનઃ રોડ્રિગો પ્રીટો
મેસ્ટ્રોઃ મેથ્યુ લિબેટિક
ઓપેનહેઇમરઃ હોયતે વેન હોયટેમા
પુઅર થિંગ્સઃ રૉબી રયાન
બેસ્ટ ઓરિજિનલ સૉંગ
ફ્લેમિન હૉટનું "ધ ફાયર ઇનસાઇડ"
બાર્બીનુ "આઇ એમ જસ્ટ કેન"
અમેરિકન સિમ્ફનીનુ "ઇટ નેવર વેન્ટ અવે"
કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂનનું "વ્હાઝે"
બાર્બીનુ ''વૉટ વૉસ આઈ મેડ ફૉર''
કૉસ્ચ્યુમ ડિઝાઇન
બાર્બી - જેકલીન દુર્રાન
કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન - જેક્લીન વેસ્ટ
નેપોલિયન - જેન્ટી યેટ્સ અને ડેવ ક્રૉસમેન
ઓપેનહેઇમર - એલેન મિરોજનિક
પુઅર થિંગ્સ - હોલી વેડિંગ્ટન
બેસ્ટ સાઉન્ડ
ધ ક્રિએટર
મેસ્ટ્રો
મિશન: ઈમ્પોસિબલ - ડેડ રેકનીંગ પાર્ટ વન
ઓપેનહેઇમર
ધ ઝોન ઑફ ઈન્ટરેસ્ટ
ઓરિજિનલ સ્કોર
અમેરિકન ફિક્શન - લૌરા કાર્પમેન
ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ડાયલ ઓફ ડેસ્ટિની: જૉન વિલિયમ્સ
કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન - રૉબી રૉબર્ટસન
ઓપેનહેઇમર - લુડવિગ ગોરાન્સન
પુઅર થિંગ્સ - જર્સ્કિન ફેન્ડ્રીક્સ
એનિમેટેડ શોર્ટ ફિલ્મ
લેટર ટુ અ પિગ
નાઈન્ટી નાઈન સેન્સિસ
અવર યુનિફોર્મ
પેચીડર્મ
ડૉક્યુમેન્ટરી ફીચર ફિલ્મ
બૉબી વાઈનઃ ધ પીપલ્સ પ્રેસિડેન્ટ
ધ એટરનલ મેમોરી
ફોર ડોટર્સ
ટુ કીલ અ ટાઈકર
20 ડેઝ ઇન મેરીયુપોલ
ડૉક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ
ધ એબીસી ઑફ બુક બૅનિંગ
ધ બાર્બર ઑફ લિટલ રૉક
આઇલેન્ડ ઇન બિટ્વીન
ધ લાસ્ટ રિપેર શોપ
Nǎi Nai & Wài Pó
ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ
લો કેપિટાનો (ઇટલી)
પરફેક્ટ ડેઝ (જાપાન)
સોસાયટી ઑફ ધ સ્નો (સ્પેન)
ધ ટીચર્સ લાઉન્જ (જર્મની)
ઝોન ઑફ ઇન્ટરેસ્ટ (યુનાઇટેડ કિંગડમ)
એનિમેટેડ ફીચર ફિલ્મ
ધ બોય એન્ડ ધ હેરૉન
એલિમેન્ટલ
નિમોના
રોબોટ ડ્રીમ્સ
સ્પાઈડર મેનઃ અક્રૉસ ધ સ્પાઈડર-વર્સ












Click it and Unblock the Notifications
