For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિરેલી કૅલેંડર પર છવાઈ હૉલીવુડ Hotties એડ્રિયાના, ગિગી, ઇઝાબેલી...

|
Google Oneindia Gujarati News

હૉલીવુડ સ્ટાર્સ માટે બૅરિંગ સીઝન છે. કિમ કાર્દશિયન બાદ હવે કપડા ઉતારવાનો સમય છે ગિગી હૅડિડ, જોન સ્મૉલ્સ તથા ઇઝાબેલી ફૉંટાનાનો.

આ સ્ટાર્સે આઇકૉનિક પિરેલી કૅલેંડર 2015 માટે પોતાના સેક્સી ફિગરનું પ્રદર્શન કર્યુ છે. પિરેલી કૅલેંડર આ હસીનાઓના પગલે હૉટ થઈ ગયું છે. 1964માં લૉન્ચ થયેલ આ કૅલેંડર દર વર્ષે રિલીઝ થાય છે.

આ વખતે ગિગી હૅડિડ તથા ઇઝાબેલી ફૉંટાનાએ પોતાના સેક્સિયર સૅડનો શો કર્યો છે, તો સ્મૉલ્સ તથા એડ્રિયાના લીમા પણ આ કૅલેંડર પર છવાયાં છે.

ચાલો આપને તસવીરોમાં બતાવીએ પિરેલી કૅલેંડર ગર્લ 2015 :

ગિગી હૅડિડ

ગિગી હૅડિડ

બ્લૅક લેટેક્સ કૉર્સેટમાં ગિગી હૅડિડ કહેર વરસાવી રહ્યા છે.

ઇઝાબેલી ફૉંટાના

ઇઝાબેલી ફૉંટાના

પોતાની વાઇલ્ડર સાઇડ દર્શાવતાં ઇઝાબેલી ફૉંટાના.

જોન સ્મૉલ્સ

જોન સ્મૉલ્સ

પિરેલી કૅલેંડર માટે જોન સ્મૉલ્સે ટૉપલેસ અવસ્થામાં પોઝ આપ્યો છે.

એડ્રિયાના લીમા

એડ્રિયાના લીમા

વેટ એન્ડ સ્મૉકિંગ હૉટ લુક દર્શાવતાં એડ્રિયાના લીમા.

એડ્રિયાના લીમા

એડ્રિયાના લીમા

મિનીમલ મેક-અપ સાથે એડ્રિયાનાનો લુક સેંસ્યુઅસ જણાય છે.

રિક્વેલ ઝિમરમૅન

રિક્વેલ ઝિમરમૅન

બ્રાઝીલિયન મૉડેલ રિક્વેલ ઝિમરમૅન પણ કૅલેંડર પર રેડ હૉટ ગર્લ બન્યા છે.

English summary
Pirellis Calendar Girls 2015 is hot as hell with Gigi Hadid, Isabeli Fontana, Adriana Lima and Joan Smalls among a few. Posing in hot and sensuous looks...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X