Pics : ઇવાએ કૅમ્પારી કૅલેંડર માટે ધર્યો Red Hot અવતાર..
ગોર્જિયસ ફ્રેંચ બ્યુટી ઇવા ગ્રીન પેનેલોપે ક્રૂઝ અને બીજી હૉલીવુડ સુંદરીઓના પગલે ચાલતાં 2015 કૅમ્પારીના કૅલેંડર માટે રેડ હૉટ અવતાર ધર્યો છે.
કૅસિનો રોયાલમાં બોન્ડ ગર્લથી લઈ સિન સિટી 2માં એવિલ વૅમ્પ સુધી ઇવા ગ્રીને પોતાના ડિફરંટ રોલ્સ વડે લોકોને ચોંકાવ્યા અને પ્રભાવિત કર્યા છે. હવે ઇવા ગ્રીને 2015 કૅમ્પારી કૅલેંડર માટે નવું ઇમેજ કલેક્શન કર્યુ છે. માઇથોલૉજી મિક્સોલૉજી તરીકે જાણીતા આ કૅલેંડર માટે ઇવા ગ્રીને રેડ હૉટ લુક ધર્યો છે.
કૅમ્પારી કૉકટેલ્સ

ગોર્જિયસ ફ્રેંચ બ્યુટી

રેડ હૉટ લુક્સ

યોગ્ય છે ઇવા

ગ્લૅમરસ ઇવા

કૅમ્પારી ગર્લ















Click it and Unblock the Notifications
