Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તસવીરો : જ્યારે દસ કલાક ટૅંકમાં બંધ રહી આ અભિનેત્રી!

લૉસ એંજલ્સ, 14 ઑક્ટોબર : અવકાશ ઉપર આધારિત ફિલ્મ ગ્રેવિટીના શૂટિંગ દરમિયાન અભિનેત્રી સૅન્ડ્રા બુલૉક ગંભીર રીતે ડિપ્રેશનમાં આવી ગયાં, કારણ કે તેમને 10 કલાક માટે એક એકાંત ટૅંકમાં બંધ કરી દેવામાં આવ્યા હતાં.

મળતી માહિતી મુજબ 49 વર્ષીય સૅન્ડ્રાનું કહેવું છે કે એકલાપણાના કારણે તેમનું માનસિક આરોગ્ય અસરગ્રસ્ત થયુ છે. દિગ્દર્શક અલ્ફોંસો ક્યૂએરૉને તેમની ઉર નજર રાખવી પડી કે ક્યાંક તેઓ પોતાનું ધૈર્ય ન ગુમાવી દે. જ્યારે ક્યૂએરૉનને લાગતું કે સૅન્ડ્રાને પ્રોત્સાહનની જરૂર છે, તો તેઓ સૅન્ડ્રાના પુત્રને લઈ આવતા હતાં.

સૅન્ડ્રાએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું - હું તાણગ્રસ્ત અને નારાજ હતી. હું દુઃખી થતી હતી, કારણ કે હું એક અંધારા રૂમમાં હતી. કોઈ સમ્પર્ક નહોતું. અલ્ફોંસો કૅમરે દ્વારા સતત મને જોતા હતાં. તેઓ કહેતા હતાં - તેઓ પરેશાન થઈ રહ્યાં છે, જાઓ બાળકોને લઈને આવો. સૅન્ડ્રાએ જણાવ્યું - તેમણએ લુઇસને રોકવા માટે ખાસ વ્યવસ્થા કરી હતી કે જેથી તેઓ તેને અંદર લઈ જઈ શકે.

આવો જોઇએ હૉલીવુડ ફિલ્મ ગ્રેવિટીની તસવીરી ઝલક :

અવકાશ આધારિત ફિલ્મ

અવકાશ આધારિત ફિલ્મ

ગ્રેવિટી એક હૉલીવુડ ફિલ્મ છે કે જે અવકાશ આધારિત છે.

દિગ્દર્શક અલ્ફોંસો ક્યૂએરૉન

દિગ્દર્શક અલ્ફોંસો ક્યૂએરૉન

ગ્રેવિટી ફિલ્મના દિગ્દર્શક અલ્ફોંસો ક્યૂએરૉન છે.

સૅન્ડ્રા-જ્યૉર્જ

સૅન્ડ્રા-જ્યૉર્જ

હૉલીવુડ ફિલ્મના મુખ્ય કલાકારો છે સૅન્ડ્રા બુલૉક, જ્યૉર્જ ક્લૂની તથા એડ હૅરિસ.

રિલીઝ

રિલીઝ

ગ્રેવિટી ફિલ્મ આ જ મહીને રિલીઝ થઈ છે.

ટૅંકમાં દસ કલાક

ટૅંકમાં દસ કલાક

સૅન્ડ્રા બુલૉક ગંભીર રીતે ડિપ્રેશનમાં આવી ગયાં, કારણ કે તેમને 10 કલાક માટે એક એકાંત ટૅંકમાં બંધ કરી દેવામાં આવ્યા હતાં.

દિગ્દર્શકનું પ્રોત્સાહન

દિગ્દર્શકનું પ્રોત્સાહન

દિગ્દર્શક અલ્ફોંસો ક્યૂએરૉને સૅન્ડ્રાને પ્રોત્સાહન આપ્યું.

પ્રોત્સાહનમાં પુત્રની મદદ

પ્રોત્સાહનમાં પુત્રની મદદ

જ્યારે ક્યૂએરૉનને લાગતું કે સૅન્ડ્રાને પ્રોત્સાહનની જરૂર છે, તો તેઓ સૅન્ડ્રાના પુત્રને લઈ આવતા હતાં.

દુઃખી થતા સૅન્ડ્રા

દુઃખી થતા સૅન્ડ્રા

સૅન્ડ્રાએ જણાવ્યું - હું તાણગ્રસ્ત અને નારાજ હતી. હું દુઃખી થતી હતી, કારણ કે હું એક અંધારા રૂમમાં હતી.

સમ્પર્કવિહોણા સૅન્ડ્રા

સમ્પર્કવિહોણા સૅન્ડ્રા

સૅન્ડ્રા કહે છે - કોઈ સમ્પર્ક નહોતું. અલ્ફોંસો કૅમરે દ્વારા સતત મને જોતા હતાં.

બાળકોને લાવો

બાળકોને લાવો

દિગ્દર્શક કહેતા હતાં - સૅન્ડ્રા પરેશાન થઈ રહ્યાં છે, જાઓ બાળકોને લઈને આવો.

ગ્રેવિટીની તસવીરો

ગ્રેવિટીની તસવીરો

ગ્રેવિટીની તસવીરો.

ગ્રેવિટીની તસવીરો

ગ્રેવિટીની તસવીરો

ગ્રેવિટીની તસવીરો.

ગ્રેવિટીની તસવીરો

ગ્રેવિટીની તસવીરો

ગ્રેવિટીની તસવીરો.

ગ્રેવિટીની તસવીરો

ગ્રેવિટીની તસવીરો

ગ્રેવિટીની તસવીરો.

ગ્રેવિટીની તસવીરો

ગ્રેવિટીની તસવીરો

ગ્રેવિટીની તસવીરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X