B'day Spcl : સ્કારલેટ જ્હૉનસનના હૉટ મૅગેઝીન કવર્સ

ઓહ માય ગૉડ! આજે બે વખત સેક્સિએસ્ટ વુમૅન ઍલાઇનો ટાઇટલ જીતનાર સ્કારલેટ જ્હૉનસનનો જન્મ દિવસ છે. ગોર્જિયસ ન્યુ મધર આજે 30 વર્ષના થઈ ગયાં છે. હૉલીવુડ અભિનેત્રી સ્કારલેટ જ્હૉનસ એસ્ક્વાઇર દ્વારા બે વખત સેક્સિએસ્ટ વુમૅન ઍલાઇવનો ટાઇટલ જીતનાર પહેલા સલ્ટ્રી ક્વીન છે. એસ્ક્વાઇર દ્વારા સ્કારલેટે પહેલી વખત 2006માં અને બીજી વખત 2013માં આ ટાઇટલ જીત્યો હતો. તેઓ તાજેતરમાં જ દીકરીના માતા બન્યા છે.

ચાલો સ્કારલેટ જ્હૉનસનના 30મા જન્મ દિવસે બતાવીએ તેમના હૉટેસ્ટ મૅગેઝીન કવર્સ :

એસ્ક્વાયરના સેક્સિએસ્ટ વુમૅન ઍલાઇવ

એસ્ક્વાયરના સેક્સિએસ્ટ વુમૅન ઍલાઇવ

સ્કારલેટ જ્હૉનસન 2006માં એક્સ્વાયર મૅગેઝીન તરફથી સેક્સિએસ્ટ વુમૅન ઍ લાઇન ટાઇટલ જીત્યા હતાં. તે માટે તેમણે સ્ટીમી ફોટોશૂટ કરાવ્યુ હતું.

બીજી વખત

બીજી વખત

સ્કારલેટે બીજી વખત 2013માં એસ્ક્વાયરનો આ ખિતાબ હાસલ કર્યો.

સ્પષ્ટ ચિત્ર

સ્પષ્ટ ચિત્ર

એસ્ક્વાયર માટે કરાયેલ ફોટોશૂટમાંની આ એક સ્પષ્ટ તસવીર છે.

વધુ એક તસવીર

વધુ એક તસવીર

એસ્ક્વાયર માટેના ફોટોશૂટમાંની વધુ એક તસવીર.

ઇંટરવ્યૂ

ઇંટરવ્યૂ

સ્કારલેટ જ્હૉનસન 2013માં ઇંટરવ્યૂ મૅગેઝીનના કવર પેજ પર છવાયા હતાં.

એલ્યુર

એલ્યુર

એલ્યુર મૅગેઝીનના કવર પેજ પર હૉટ સ્કારલેટ.

વૉગ

વૉગ

સ્કારલેટ જ્હૉનસન વૉગનું કવર પેજ પણ શોભાવી ચુક્યાં છે.

ક્લેઓ

ક્લેઓ

ક્લેઓ ઑસ્ટ્રેલિયાના મૅગેઝીન કવર પેજ પર સ્કારલેટે પોતાનું કર્વી ફિગર પ્રસ્તુત કર્યુ હતું.

મેરી ક્લૅર

મેરી ક્લૅર

સ્કારલેટ જ્હૉનસન મેરી ક્લૅર મૅગેઝીનના કવર ગર્લ અનેક વખત બન્યા છે.

વૅનિટી ફૅર

વૅનિટી ફૅર

સ્કારલેટે વૅનિટી ફૅર માટે હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X