માત્ર કોન્ડોમથી બનેલો ડ્રેસ પહેરીને કેમેરા સામે આવી જાણીતી હસીના, લુક જોઈને લોકો ભડક્યા

પોતાની વિવાદાસ્પદ ફેશન માટે દુનિયાભરમાં જાણીતી ઈટાલિયન-અમેરિકન મોડલ અને અભિનેત્રી જૂલિયા ફોક્સ ફરીથી ચર્ચામાં આવી છે. હવે તે તેના એક અજીબ ડ્રેસને કારણે સોશિયલ મીડિયા પર છવાઈ છે.

જુલિયા ફોક્સ તેના બોલ્ડ અને હોટ લુક્સ માટે ચર્ચામાં રહે ઠેય જુલિયા ફોક્સના લુક સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. હવે જુલિયા કોન્ડોમ ડ્રેસ પહેરીને કેમેરા સામે આવી હતી. તેનો આ લુક સામે આવતા જ તે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

Julia Fox Condom Dress

અહીં જૂલિયા ફોક્સે એકદમ પારદર્શક, નિપ્પલ-મુક્ત ટ્યુબ ટોપમાં ગર્ભનિરોધકના ઉપયોગને પ્રોત્સાહિત કર્યો હતો. તેનું આ ટોપ રોલ-અપ કોન્ડોમથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે સૌથી નાના સફેદ માઇક્રો-મિનિસ્કર્ટ અને મેચિંગ પર્સ અને જૂતા સાથે બનાવવામાં આવ્યું હતું. જુલિયાના આ લુક પર લોકોની નજર અટકી ગઈ. આ સાથે નેટીઝન્સ પણ તેની હિંમતની પ્રશંસા કરતા જોવા મળ્યા.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ જૂલિયાનું નામ પ્રખ્યાત હોલીવુડ સિંગર અને કિમ કાર્દાશિયનની એક્સ કેન્યે વેસ્ટ સાથે જોડાયું હતું. હવે તેનો લુક બધાને ચોંકાવી રહ્યો છે.

જુલિયા ફોક્સ તેના ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. અભિનેત્રી હંમેશા સૌથી અસામાન્ય પોશાકમાં જોવા મળે છે. જુલિયાના આઉટફિટ્સ જેટલા બોલ્ડ હોય છે એટલા જ જોખમી પણ હોય છે. કેટલીકવાર તે બ્રા-અંડરવેર સેટમાં કરિયાણાની ખરીદી કરવા જાય છે, તો ક્યારેક તે અનોખી શૈલીમાં ટેંક ટોપ પહેરીને કેમેરા સામ આવે છે.

જણાવી દઈએ કે, જુલિયા ફોક્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ ફેન્સ સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X