બ્રાલેસ લુકમાં કેમેરા સામે આવી ગઈ બીબીસીની જાણીતી ન્યૂઝ પ્રેઝન્ટર, લુક સોશિયલ મીડિયામાં વાયરલ
બીબીસી દુનિયાની સૌથી જાણીતા મીડિયા હાઉસમાંથી એક છે. બીબીસીની ન્યૂઝ પ્રેઝન્ટર એમ્મા જોન્સની દુનિયાભરમાં મોટી ફેન ફોલોઈંગ છે. હવે એમ્માની એક હરકતને કારણે તે દુનિયામાં ચર્ચાએ ચડી છે.
એમ્મા જોન્સની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. એમ્મા પણ તેના ફેન્સ માટે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ એમ્માએ પોતાની એક હોટ તસવીર શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ચડાવી દીધો છે.

એમ્મા આ દિવસોમાં સ્પેનમાં વેકેશન ઈન્જોય કરી રહી છે. અહીંથી તે પોતાની હોલિડેની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હવે એમ્માએ સ્પેનથી શેર કરેલા ફોટોની સોશિયલ મીડિયા પર બોલબાલા છે. તેના આ ફોટો જોઈને ફેન્સ ઘબકારો ચુકી ગયા છે.
33 વર્ષીય એમ્મા લેટેસ્ટ ફોટોમાં વ્હાઈટ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેનો આ બ્રાલેસ ડ્રેસ એકદમ હોટ એન્ડ બોલ્ડ છે. ફોટોમાં તેના ક્લિવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. હવે તેનો આ લુક આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
એમ્માના આ ફોટો પર તેના ફેન્સ અને યુઝર્સ સતત કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, મેં તો ડ્રેસ પર ધ્યાન જ ન આપ્યુ. અન્ય એકે પણ કહ્યું કે, મેં પણ ડ્રેસ ન જોયો. અહીં ફેન્સની નજર તેના ક્લિવેજ પર અટકી ગઈ છે.
તમને જણાવી દઈએ કે, એમ્માના લાખો ફેન્સ તેની ખૂબસૂરતી અને પરફેક્ટ ફિગરના દિવાના છે. એમ્મા પણ તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સના શ્વાસ ઉંચા રાખે છે.
ક્રંચ એન્ડ રોલ પોડકાસ્ટ પર એમ્માએ જણાવ્યુ કે, હું મારી નાની BMW સિરીઝ 1 ચલાવું છું ત્યારે હું તે લોકોમાંથી એક છું જે ડ્રાઇવિંગ કરતી વખતે સ્ટીયરિંગ વ્હીલને કિસ કરવાનું પસંદ કરે છે. પરંતુ ક્યારેક હું આકસ્મિક રીતે મારા સ્તનથી પણ હોર્ન વગાડી દઉ છુ. આ બાબત મારામાં ગભરાટની લાગણીને બહાર કાઢી નાંખે છે.












Click it and Unblock the Notifications
