For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માર્વેલ કૉમિક્સ લેઝન્ડ સ્ટેન લી હવે આપણી વચ્ચે નથી રહ્યા

તમામ સુપરહીરોના ક્રીયેટર સ્ટેન લી નું સોમવારે રાત્રે નિધન થઇ ચૂક્યું છે. તેઓ માર્વેલ કૉમિક્સ લેઝન્ડ તરીકે ઓળખાતા હતા.

|
Google Oneindia Gujarati News

તમામ સુપરહીરોના ક્રીયેટર સ્ટેન લી નું સોમવારે રાત્રે નિધન થઇ ચૂક્યું છે. તેઓ માર્વેલ કૉમિક્સ લેઝન્ડ તરીકે ઓળખાતા હતા. સ્ટેન લી નું 95 વર્ષની ઉંમરમાં અમેરિકાના લોસ એન્જેલસમાં એક હોસ્પિટલમાં નિધન થઇ ચૂક્યું છે. તમામ સુપરહીરો જેવા કે સ્પાઈડર મેન, આયરન મેન, હલ્ક, બ્લેક પેન્થર પણ તેમના જ દિમાગની ઉપજ હતી.

stan lee

સ્ટેન લી ની દીકરીએ પોતાના પિતાના નિધનના સમાચાર લોકોને આપ્યા હતા. સ્ટેન લી ના નિધનના સમાચાર સામે આવ્યા પછી સોશ્યિલ મીડિયા પર લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમના ઘ્વારા બનાવવામાં આવેલા શાનદાર કેરેક્ટરોને યાદ કર્યા. માર્વેલ એન્ટરટેઇન્મેન્ટ ઘ્વારા પણ સ્ટેન લી ના નિધન પર સોશ્યિલ મીડિયા પર શોક વ્યકત કર્યો અને તેમના ઘ્વારા આપવામાં આવેલા શાનદાર યોગદાનને યાદ કર્યું.

સ્ટેન લી એ 1961 દરમિયાન ફેન્ટાસ્ટિક ફોર સાથે માર્વેલ કૉમિક્સની શરૂઆત કરી હતી. આ શાનદાર સફરમાં તેમની સાથે તેમના સહયોગી જેક કિબી પણ હતા. તેમની સાથે મળીને તેમને આ બધા જ કેરેક્ટરનું નિર્માણ કર્યું. જેક કિબી નું 1994 દરમિયાન નિધન થયું. આપને જણાવી દઈએ કે સ્ટેન લી ની પત્ની જોન કાક ગયા વર્ષે જ નિધન પામી હતી.

English summary
Writer, Editor and Publisher of Marvel Comics Stan Lee dead at 95
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X