પ્રેગ્નન્ટ છે ટીવીની સૌથી ફેવરિટ વહુ દિવ્યાંકા ત્રિપાઠી, જુઓ તસવીરો
પ્રેગ્નન્ટ છે ટીવીની સૌથી ફેવરિટ વહુ દિવ્યાંકા ત્રિપાઠી
દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંથી એક છે. તાજેતરમાં જ તેમણે સ્ટાર પ્લસના રિયાલિટી શો ધી વોઈસને હોસ્ટ કરવાનું શરૂ કર્યું છે અે હવે આ શો બાદ દિવ્યાંકાના ઘરે ખુશખબરીઓની વરસાદ થવા લાગી છે. જણાવી દઈએ કે શો દરમિયાન એક આઉટફિટમાં દિવ્યાંકાનું પેટ થોડું બહાર નિકળતું જોવા મળ્યું. આ તેસવીર તેીથી વાયરલ થઈ રહી છે. સૌકોઈ દિવ્યાંકા પ્રેગ્નન્ટ હોય તેવું કહી રહ્યું છે. જો કે દિવ્યાંકા-વિવેકે આ ખબરને મજાકમાં ઉડાવી દીધી પરંતુ છતાં ફેન્સનું કહેવું છે કે તેમણે આ ખબરને જૂઠ નથી ગણાવી. તો બની શકે કે સૌની ફેવરિટ ડૉ. ઈશિતા ભલ્લા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી મા બનવા જઈ રહી છે.

વાયરલ થઈ તસવીર
હાલમાં જ વિવેક ડાહિયા, દિવ્યાંકાને મળવા ધી વોઈસના સેટ પર પહોંચ્યો હતો. જ્યાંથી આ તસવીર વાયરલ થઈ છે જે બાદ બસ બધા ફેન્સ બહુ ખુશ છે.

કેટલીયવાર ઉડી અફવા
દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની સૌથી પ્યારી વહુઓમાંથી એક છે અને જ્યારથી તેના લગ્ન થયાં છે ત્યારથી જ તેની પ્રેગ્નન્ટ હોવાની અફવા ઉડતી આવી છે.

ખુદ શરૂ કરી અફવા
એક વારતો દિવ્યાંકા પોતાની કોઈ દોસ્તની ગોદભરાઈના ફંક્શનમાં પહોંચી હતી જ્યાંથી એક તસવીર ટ્વીટ કરતા તેમણે #babyontheway હેશટેગ નાખ્યું હતું. બસ ત્યારે તો બધાને લાગ્યું જ હતું કે દિવ્યાંકા પ્રેગ્નન્ટ છે.

હવે આદત પડી ગઈ
વિવેકને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હવે તો અમને આદત પડી ગઈ છે. જ્યારે પણ આવી અફવા જોઈએ ત્યારે પેટ ફુલાવીને ફોટો પડાવી લઈએ છીએ.

ફેન્સે બનાવી દીધી જોડી
દિવ્યાંકા અને વિવેકે યે હૈ મોહબ્બતેંમાં સાથે કામ કર્યું છે. ફેન્સે ટ્વીટર પર મજાક મજાકમાં જ બંનેની જોડી બનાવી દીધી હતી.

સાચે કરવા લાગ્યા ડેટ
ફેન્સનો આ આઈડિયા કદાચ દિવ્યાંકા અને વિવેકને પણ પસંદ આવી ગયો અને બંને એકબીજાને સાચે જ ડેટ કરવા લાગ્યા.












Click it and Unblock the Notifications
