મોડી રાત્રે ગોપી વહુએ ઇન્સ્ટાગ્રામ પર સેક્સી ફોટો પોસ્ટ કરી
લાંબા સમય પછી ટીવીની વહુની આવી ફોટો જોઈને તમે ચોંકી જશો. અહીં અમે ટીવીની ગોપી વહી એટલે કે દેવોલિના ભટ્ટાચાજી વિશે વાત કરી રહ્યા છે.
લાંબા સમય પછી ટીવીની વહુની આવી ફોટો જોઈને તમે ચોંકી જશો. અહીં અમે ટીવીની ગોપી વહી એટલે કે દેવોલિના ભટ્ટાચાજી વિશે વાત કરી રહ્યા છે. ગોપી વહુએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો શેર કરી છે, જેના પર તેને સતત લાઈક અને કમેન્ટ મળી રહ્યા છે.
સાથ નિભાના સાથિયા પછી દેવોલિના થોડા સમય માટે લાલ ઇશ્ક સીરિયલમાં જોવા મળી. ત્યારપછી તે બિલકુલ ગાયબ થઇ ગઈ. પરંતુ દેવોલિના સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.
છેલ્લા કેટલાક સમયથી તે પોતાની સંસ્કારી ઇમેજ છોડીને બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. હાલમાં થોડા દિવસ પહેલા મુંબઈમાં એક વેપારીની મૌતના મામલે પણ દેવોલિનાનું નામ ઉછળ્યું હતું, જેને કારણે તે ખુબ જ પરેશાન હતી. પરંતુ હાલમાં તેનું નામ આ મામલેથી હટાવી લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કસોટી જિંદગી કી 2 પ્રેરણા 'એરિકા ફર્નાડીઝ' ની બિકીની ફોટોથી બબાલ
દેવોલિના હાલમાં પોતાના કરિયર પર વધારે ફોકસ કરી રહી છે. આમ તો ટીવીની સુપરસ્ટા એક્ટ્રેસની વાત કરીએ તો આજકાલ લગભગ બધી પોતાના લુકથી વધુ રિયલ લુકને ફેન્સ સામે રજૂ કરવાનું વધુ પસંદ કરે છે. તો આવો જોઈએ ગોપી વહૂની એવી તસવીરો જે તમે ક્યારેય નહિ જોઈ હોય.

સૌથી ફેવરીટ
સાથિયા સાથ નિભાનાની એક્ટ્રેસ દેવોલિના નાના પડદાની સૌથી ફેવરીટ વહુમાની એક છે. ટીવી પર તેની ઓળખ સંસ્કારી ગોપી વહુ તરીકે છે.

મીડિયાને ફટકાર
તે કેટલીય વાર મીડિયાને ફટકાર લગાવી ચૂકી છે. એકવાર તેણે કહ્યું હતું કે જો મીડિયાની નજરમાં આ ફોટો ઈંટીમેટ છે તો પછી કિસ અને ગળે મળવાની ફોટો તેમના માટે પોર્ન હશે.

ભરતનાટ્યમ ડાંસર
દેવોલિના એક્ટ્રેસ હોવાની સાથોસાથ ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાંસર પણ છે.

કૉમર્સમાં ગ્રેજ્યુએટ
દેવોલિના કોમર્સમાં ગ્રેજ્યુએટ છે. આ શોમાં એની એન્ટ્રી જૂની ગોપી વહુને હટાવ્યા બાદ થઈ હતી.

ડેબ્યૂ શો
દેવોલિનાએ 2011માં સંવારે સબકે સપને પ્રીતોથી ટીવી ડેબ્યૂ શો કર્યો હતો.

ડાંસ ઈન્ડિયા ડાંસ
દેવોલિનાએ નોન ફિક્શન શો જેમ કે ડાંસ ઈન્ડિયા ડાંસ અને બૉક્સ ક્રિકેટ લીગમાં પણ ભાગ લીધો હતો.

કન્ટ્રોવર્સી
દેવોલિના કન્ટ્રોવર્સીમાં પણ ફસાઈ ચૂકી છે, જ્યારે તેમણે કો-એક્ટર ઉત્કર્સા પર પોતાના ડોગીને કિડનેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ એમણે પેટામાં પણ આ મામલાની ફરિયાદ કરી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ











Click it and Unblock the Notifications
