સ્વિમિંગ પૂલમાં ભોજપુરી સ્ટાર મોનાલિસાની સેક્સી ફોટો વાયરલ
ટીવીની ખુબસુરત સ્ટાર મોનાલીસા ફરી એકવાર પોતાની હોટ ફોટોને કારણે હંગામો મચાવી રહી છે. મોનાલિસાએ હાલમાં એવી તસવીરો શેર કરી છે જેનાથી તમે નજર નહીં હટાવી શકો.
ટીવીની ખુબસુરત સ્ટાર મોનાલીસા ફરી એકવાર પોતાની હોટ ફોટોને કારણે હંગામો મચાવી રહી છે. મોનાલિસાએ હાલમાં એવી તસવીરો શેર કરી છે જેનાથી તમે નજર નહીં હટાવી શકો.
આપણે જણાવી દઈએ કે આ કોઈ પહેલીવાર નથી. આ પહેલા પણ મોનાલીસા હોટ તસવીરો શેર કરી ચુકી છે. મોનાલિસાની ફોટો શેર કરતા જ થોડા કલાકમાં તેની તસવીરો વાયરલ થઇ જાય છે. આ વખતે મોનાલીસા તસ્વીરોમાં સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે. મોનાલીસા હાલમાં તેનું વેકેશન એન્જોય કરી રહી છે.
View this post on InstagramSometimes A Game Comes At Just The Right Moment In Life .... #metime #peace #serene
A post shared by MONALISA (@aslimonalisa) on
ટીવીની સૌથી ગ્લેમર સ્ટારની વાત કરવામાં આવે તો આ સેક્સી ડાયન પોતાની આ અદાથી બધી હદો પાર કરતી જોવા મળશે. હૉટનેસના મામલામાં મોનાલિસા અવાર નવાર પોતાની આ અદાઓથી કેટલાય સ્ટાર્સને ટકક્ર આપતી રહી છે.
આ પણ વાંચો: શ્રદ્ધા આર્યાએ બિકીનીમાં આગ લગાવી, હોટ ફોટો વાયરલ
આ મોનાલિસા માટે નવું નથી. તે અવારનવાર પોતાની કોઈને કોઈ પ્રકારની તસવીરો શેર કરતી રહે છે. પછી ભલે તે ખાનગી હોય કે પ્રોફેશનલ. સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે કેવી રીતે જોડાઈને રહેવું છે તે કામ મોનાલિસાને સારી રીતે આવડે છે.
આપને જણાવી દઈએ કે આ કોઈ પહેલીવાર નથી જયારે મોનાલિસાની આ પ્રકારની તસવીરો હંગામો મચાવી રહી હોય. આ પહેલા પણ મોનાલીસા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ ફોટો શેર કરી ચુકી છે.

બોલ્ડ વીડિયો
સોશ્યિલ મીડિયા પર હાલમાં મોનાલીસાના બોલ્ડ વીડિયો પણ ખુબ જ જોવા અને પસંદ કરવામાં આવી રહ્યા છે.

હૉટનેસનો કમાલ
મોનાલિસાની લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો તેની આ સફર ભોજપુરી ફિલ્મોથી શરૂ થઈ. મોનાની બોલ્ડનેસ અને ગ્લેમરને શોના મેકર્સે ડાયનના કેરેક્ટરમાં પણ સારી રીતે દેખાડવાની કોશિશ કરી છે.

બોલ્ડ તસવીરોને લઈ
બિગ બૉસથી નિકળ્યા બાદ મોનાલિસા પોતાની બોલ્ડ તસવીરોને લઈ સતત ચર્ચામાં છે.

હૉટ તસવીરો થઈ વાયરલ
મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ આવી જ તસવીરોથી ભર્યું પડ્યું છે. જેને જોયા બાદ તમને વિશ્વાસ થઈ જશે કે સાડીમાં મોનાલિસાની આ સેક્સી તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે.

વિવાદ
મોનાલીસાના ભૂતકાળ વિશે વાત કરવામાં આવે તો તેની લાઈફ ઘણી વિવાદિત રહી છે. પોતાના કરતા ઉંમરમાં ઘણા વર્ષ મોટા મદન સાથે તેની લિવ ઈન રિલેશનશિપ ઘણી ચર્ચામાં રહી હતી.

ભોજપુરી સિનેમા
મદન સાથે જ મોનાલીસા કોલકાતાથી મુંબઈ આવી હતી. જ્યાં તેને કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. ત્યારપછી મોનાલીસા ભોજપુરી સિનેમા તરફ આગળ વધી.

ભોજપુરી ફિલ્મો
મોનાલીસા સૈયા તુફાની, મહેરારું બીના રાતીયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

મોનાલિસાના નામથી જાણીતી
મોનાલિસાનું અસલી નામ અંતરા વિશ્વાસ છે પરંતુ પડદા અને સ્ટેજ પર તે ફેન્સની વચ્ચે મોનાલિસાના નામથી ઓળખાય છે.












Click it and Unblock the Notifications
