Big Boss 13: પંજાબની આ કેટરીના કેફ 'શહનાજ' હોશ ઉડાવી દેશે, જુઓ ધાંસૂ Video
Big Boss 13: પંજાબની આ કેટરીના કેફ 'શહનાજ' હોશ ઉડાવી દેશે, જુઓ ધાંસૂ Video
બિગ બૉસ 13માં ધમાકેદાર એન્ટ્રી કરનાર શહનાજ ગિલે યૂટ્યૂબ પર પણ હંગામો મચાવી રાખ્યો છે. શોમાં એન્ટ્રી કર્યાની સાથે જ શહનાજે ખુદને પંજાબની કેટરીના કૈફ નામ આપી દીધું. એટલું જ નહિ ખુદ સમાને પણ આ વાત માની કે શહનાજ પંજબની કેટરીના છે. જે બાદ સોશિયલ મીડિયા પર તેનું નામ પંજાબની કેટરીના કેફ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે શહનાજની એન્ટ્રી બાદ 2 ઓક્ટોબરે તેના પંજાબી સોન્ગ વહમ રિલીઝ થયું છે, અને આ ગીતે યૂટ્યૂબ પર ધૂમ મચાવી રાખી છે. આ ધાંસૂ વીડિયોમાં શહનાજનો ગ્લેમર અને ડાંસ જોવો તો બને છે.
યૂટ્યૂબ પર ગીત ટ્રેન્ડ કરી રહ્યું છે
યૂટ્યૂબ પર આ ગીત ટ્રેન્ડ કરી રહ્યું છે. શહનાજ પોતાનો સ્વેગ દેખાડી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં યૂટ્યૂબ પર 20 લાખથી વધુ વખત જોવામાં આવી ચૂક્યું છે. આ ગીતમાં શહનાજ ગિલની સાથે જોરાવર બરાર જોવા મળી રહ્યા છે. માત્ર ગીત અને ડાંસ જ નહિ બલકે અસલી જિંદગીમાં પણ શહનાજ ગિલ બહુ ખૂબસૂરત છે. ચાલો કેટલીક તસવીરો જોઈએ જે બાદ તમે પણ કહેશો કે શહનાજ ખરેખર પંજાબની કેટરીના કેફ છે. અહીં જુઓ કેટલીક તસવીરો અને વીડિયો...

મશહૂર એક્ટ્રેસ
27 જાન્યુઆરીએ ચંદીગઢમાં પંજાબની મશહૂર એક્ટ્રેસ શહનાજ ગિલનો જન્મ થયો. શહનાજે પંજાબમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

આ સપનું રહ્યું
શહનાજ બાળપણથી એક્ટ્રેસ બનવા માંગતી હતી. એક્ટિંગની દુનિયામાં તેણે એક આલ્બમથી પોતાનું પહેલું પગલું માંડ્યું.

ભારે લોકપ્રિય
પંજાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શહનાજ ગિલ એક મોટું નામ છે. તેને કેટલાય પંજાબી આલ્બમમાં જોઈ શકાય છે. બેબી અને લાખ લાહનતા તેના લોકપ્રિય ગીત છે.

ફેન્સ માટે આ કામ
સોશિયલ મીડિયા પર શહનાજના 10 લાખથી વધુ ફેન્સ છે. તે પોતાના ફેન્સ માટે અવારનવાર વિવિધ વીડિયો અને તસવીરો અપલોડ કરતી રહે છે.

કાલા શાહ કાલા
તેના અત્યાર સુધીના તમામ પંજાબી ગીતમાંથી સૌથી લોકપ્રિય ગીત કાલા શાહ કાલા છે. જે હિન્દી મ્યૂજિક સાંભળતા શ્રોતાગણોને બહુ પસંદ છે.

ગિ ગિલ
જણાવી દઈએ કે બિગ બૉસના ઘરમાં શહનાજે મેલ અને ફીમેલ કંટેસ્ટન્ટ સાથે પોતાનું કનેક્શન બરાબર બનાવી રાખ્યું છે. હાલ પારસ છાબડા સાથે તેનું નામ લિંક અપ થઈ રહ્યું છે.

પારસ સાથે લવ સ્ટોરી
બિગ બૉસ 13ના ઘરમાં તેની સફર કેટલી લાંબી ચાલે છે અને પારસ સાથે તેની લવ સ્ટોરીનું શું થશે તે જોવું બહુ દિલચસ્પ હશે.
-
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા












Click it and Unblock the Notifications
