
Big Boss 13 Video: રશ્મિ દેસાઈએ સિદ્ધાર્થને ફરી તવાથી ધમાર્યો
બિગ બૉસ 13માં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ વચ્ચે ફાઈટ જોવા મળશે. જી હાં, બિગ બૉસમાં જો કોઈની લડાઈ ચર્ચામાં હોય તો તે રશ્મિ અને સિદ્ધાર્થ રહ્યા છે. જ્યાં રશ્મિએ ગુસ્સામાં આવી સિદ્ધાર્થ શુક્લા પર ચા ફેંકી દીધી હતી. હાલ લાંબા સમય બાદ શો અંદર સિદ્ધાર્થ અને રશ્મિ વચ્ચે વાતચીત શરૂ થઈ છે.
જ્યાં બંને એકબીજા સાથે મસ્તીમાં ફાઈટ કરતા જોવા મળે છે. બંનેની મીઠી નોક-જોક પણ શોમાં છવાયેલી છે. એકવાર ફરી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં રશ્મિ તવાથી સિદ્ધાર્થને મારતી જોવા મળી રહી છે.

બિગ બૉસનો ટાસ્ક
બિગ બૉસે બધા ઘરવાળાને સૌથી ચર્ચિત ફાઈટને ફરીથી કેમેરા પર દેખાડવાનો ટાસ્ક આપ્યો છે. જેમાં જોડીમાં બધાએ એક્ટ કરવાનો છે. સિદ્ધાર્થ અને રશ્મિ એવામાં મધુરિમા અને વિશાલના ફ્રાઈ પૈનનો ટાસ્ક કરશે. અહીં જુઓ તેનો વાયરલ વીડિયો અને સાથે જ બંનેની રોમાંસ યુક્ત તસવીરો...

કંઈક આવી રીતે મસ્તી કરતાં
કેમેરાની પાછળ હોય કે આગળ બંને કંઈક આવી રીતે મસ્તી કરતા જોવા મળ્યા હતા.

એકબીજાને ડેટ
શોમાં આવતા પહેલા એ વાતની ચર્ચા રહી કે બંને એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. પરંતુ કોઈ મોટા કારણસર બંનેએ અલગ થવાનો ફેસલો લીધો.

તેજીથી વાયરલ
સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈની આ સેટ દરમિયાનની તસવીર છે જે હાલ તેજીથી વાયરલ થઈ રહી છે.

એકબીજાની આટલી નજીક
આ તસવીરને જોઈ તમે વિશ્વાસ નહિ કરી શકો કે હકિકતમાં શું બને એક બીજાની આટલી નજીક રહી ચૂક્યા છે.

ક્યારેક મિત્રતા તો ક્યારેક નફરત
સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ વચ્ચે કંઈક તો ખાસ સંબંધ રહ્યો છે. જે બંને ક્યારેક બિગ બૉસના ઘરમાં દોસ્તી તો ક્યારેક નફરત કરતા જોવા મળ્યા છે.
CAA પર રાખી સાવંતનો ઉકેલ, કહ્યું- બેંકમાંથી ફટાફટ લોન લઈ લો અને...
View this post on InstagramA post shared by Syed Rehan 💥 (@syedrehanofficial) on