સેક્સી સુપરસ્ટાર નેહા પોડસેની પહેલીવાર આટલી હોટ તસ્વીર, એકલામાં જુઓ

બિગ બોસમાં આવ્યા પછી નેહા પોડસે સતત પોતાના પોલ ડાન્સ અને સેક્સી ફોટોને કારણે ચર્ચામાં રહી.

બિગ બોસમાં આવ્યા પછી નેહા પોડસે સતત પોતાના પોલ ડાન્સ અને સેક્સી ફોટોને કારણે ચર્ચામાં રહી. નેહા પહેલાથી ટીવીનો લોકપ્રિય ચહેરો રહી છે. જયારે બિગ બોસમાં આવ્યા પછી તેની લોકપ્રિયતામાં વધારો થયો છે. નેહાએ બિગ બોસમાં આવતા પહેલા પોતાની વજન ઘણું ઓછું કરી નાખ્યું છે.

નેહા ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હોટ અને સેક્સી જોવા મળી રહી છે. નેહાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામમાં ખુબ જ સેક્સી ફોટો શેર કરી છે. તેની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. યુઝર સતત નેહાની ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે.

નેહા તેની આ ફોટોમાં મેટાલિક સ્પોર્ટ્સ ટાઇટર્સ અને રેસર બેક બ્રાંલેટમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં નેહા પહેલા કરતા પણ વધારે બોલ્ડ અને સેક્સી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: કુંડળીભાગ્ય સુપરસ્ટારની સેક્સી તસવીરોએ હંગામો કર્યો, એકલામાં જુઓ

આ વાતમાં કોઈ જ શંકા નથી કે નેહા ઝડપથી ટીવીની સ્ટાઈલિશ સ્ટારની લિસ્ટમાં શામિલ થવા માટે બિલકુલ તૈયાર છે. બિગ બોસ 12 પછી નેહા પણ વાયરલ તસ્વીરોનો હિસ્સો બની ચુકી છે.

નેહાની વાયરલ ફોટો જોઈને તમે પણ સમજી જશો કે નેહા કોઈ બોલિવૂડ સ્ટારથી બિલકુલ પણ ઓછી નથી. નેહાની વાયરલ ફોટો પર એક નજર કરો..

કાસ્ટિંગ કાઉચ

કાસ્ટિંગ કાઉચ

નેહાએ જણાવ્યું હતું કે ફિલ્મી બેકગ્રાઉન્ડ નહીં હોવાને કારણે ઘણીવાર તેને કાસ્ટિંગ કાઉચની શિકાર થવું પડ્યું હતું. પરંતુ તેને દરેક પ્રસ્તાવને ઠુકરાવી દીધો.

સિંગલ

સિંગલ

આપને જણાવી દઈએ કે નેહા હજુ સિંગલ જ છે અને બિગ બોસ 12 દરમિયાન તેને આ વાતનો સ્વીકાર કર્યો હતો.

ત્રણ વર્ષ પહેલા બ્રેકઅપ

ત્રણ વર્ષ પહેલા બ્રેકઅપ

નેહાએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા તેનું બ્રેકઅપ થઇ ગયું છે. ત્યારપછી થી સિંગલ જ છે.

મેડમ નહીં મિસ

મેડમ નહીં મિસ

નેહાની લેટેસ્ટ તસ્વીર જોઈને લાગે છે કે તેઓ મેડમ નહીં પરંતુ હવે મિસ બની ચુકી છે.

મરાઠી મુલગી

મરાઠી મુલગી

ટીવીનો ફેમસ ચેહરો બની ચુકેલી નેહા મરાઠી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે.

વજન ઓછું કર્યું

વજન ઓછું કર્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહાનો આ પોલ ડાન્સ પણ વજન ઓછું કરવાનો એક ભાગ છે.

કપિલ શર્મા સાથે

કપિલ શર્મા સાથે

નેહાએ કપિલ શર્મા સાથે તેમનો લેટેસ્ટ શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા હોસ્ટ કર્યો હતો.

રાતો રાત સ્ટાર

રાતો રાત સ્ટાર

મેં આઈ કમ ઈન મેડમ સિરિયલએ તેમને રાતો રાત સ્ટાર બનાવી હતી.

આલોચના

આલોચના

નેહા પોડસેના વધતા વજનને કારણે તેમની ખુબ જ આલોચના પણ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X