રાખી સાવંતે અનુપ જલોટાને હોટ કહ્યા, સાથે શાવર લેવા માંગે છે

ફિલ્મ અભિનેત્રી તનુશ્રી દત્તા પર સંગીન આરોપ લગાવનારી રાખી સાવંતે હવે ભજન સમ્રાટ અનુપ જલોટા અંગે પોતાની એક ઈચ્છા વ્યક્ત કરી છે.

ફરી એકવાર વિવાદોની મલ્લિકા રાખી સાવંતે કંઈક એવું કહ્યું છે જેના પર બબાલ મચી છે. ફિલ્મ અભિનેત્રી તનુશ્રી દત્તા પર સંગીન આરોપ લગાવનારી રાખી સાવંતે હવે ભજન સમ્રાટ અનુપ જલોટા અંગે પોતાની એક ઈચ્છા વ્યક્ત કરી છે. જયારે રાખી સાવંતને પૂછવામાં આવ્યું કે હાલમાં ચાલી રહેલા બિગ બોસ 12 માં અંદર અથવા બહારના લોકો પાસેથી તમે કયું દાન લેવા માંગો છો?

આ પણ વાંચો: કેમેરામાં કેદ થયો કવિતાનો હોટ અવતાર, એકલા હોવ ત્યારે જ જોજો આ તસવીરો

અનુપ જલોટા સાથે શાવર

અનુપ જલોટા સાથે શાવર

આ સવાલ પર રાખી સાવંતે તરત જ જવાબ આપ્યો કે જસલીન મથારુ ભજન સમ્રાટ અનુપ જલોટાને ડોનેટ કરી દે, જેથી તે ખરીદી શકે. રાખી સાવંતે કહ્યું કે તેની દિલથી ઈચ્છે છે કે તેઓ અનુપ જલોટા સાથે શાવર લે, અનુપ જલોટા તેને ખુબ જ હોટ લાગી રહ્યા છે.

દર ત્રણ મહિને ગર્લફ્રેંડ ચેન્જ કરે છે અનુપ જલોટા

દર ત્રણ મહિને ગર્લફ્રેંડ ચેન્જ કરે છે અનુપ જલોટા

રાખી સાવંત અહીં જ નહીં રોકાઈ તેને કહ્યું કે જસલીન અનુપ જલોટાની શિષ્યા નહીં પરંતુ ગર્લફ્રેંડ બની ભજન શીખી રહી છે. રાખીએ કહ્યું કે હાલમાં અનુપ જસલિનને છોડીને મને પકડી ચુક્યા છે. જે સંબંધ અનુપ અને જસલિનનો હતો તે અમારો પણ હશે. અનુપ જલોટા દર ત્રણ મહિને ગર્લફ્રેંડ બદલતા રહે છે.

આ કામ નહીં કરી શકે અનુપ જલોટા

આ કામ નહીં કરી શકે અનુપ જલોટા

રાખી સાવંત આ પહેલા પણ રાખી સાવંત અનુપ જલોટા પર અશ્લીલ કમેન્ટ કરી ચુકી છે. આ પહેલા અનુપ જલોટા વિશે રાખી સાવંતે કહ્યું હતું કે તેમની પાસે કોઈ ગર્લફ્રેંડ વધારે સમય નહીં' ટકે કારણકે ગર્લફ્રેંડને ટકાવી રાખવા માટે જે કામ જરૂરી છે તેને તેઓ નહીં કરી શકતા.

જસલીન અને અનુપ જલોટાની પ્રેમ કહાની ચર્ચામાં રહી

જસલીન અને અનુપ જલોટાની પ્રેમ કહાની ચર્ચામાં રહી

આપને જણાવી દઈએ કે આ વખતે બિગ બોસ સીઝન 12 માં અનુપ જલોટા અને જસલીન મથારુની પ્રેમ કહાની ખુબ જ ચર્ચામાં રહી. પરંતુ શૉમાથી બહાર થતા જ અનુપ જલોટાના સુર બદલાઈ ગયા. અનુપ જલોટાએ કહ્યું કે શૉમાં જે પણ થયું તે બધું જ સ્ક્રીપટ મુજબ હતું, તેમાં કોઈ પણ સચ્ચાઈ ના હતી. તેમને કહ્યું કે તેમનો અને તેમના કરતા 37 વર્ષ નાની જસલિનનો સંબંધ શારીરિક નહીં પરંતુ રૂહાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X