કેમેરામાં કેદ થયો કવિતાનો હોટ અવતાર, એકલા હોવ ત્યારે જ જોજો આ તસવીરો
કેમેરામાં કેદ થયો કવિતાનો હોટ અવતાર, જુઓ હૉટ તસવીરો
આજકાલ મોડેલ હોય કે એક્ટ્રેસ હોય પોતાના બૉલ્ડ અવતારને લઈને હંમેશા ચરચામાં રહેવાનું પસંદ કરતી હોય છે. તેમાં પણ નાના પડદાની એક્ટ્રેસિસમાં જો તો જાણે આજકાલ બૉલ્ડ તસવીરો શેર કરવાનો ટ્રેન્ડ જ બની ગયો છે. પછી તે નિહારીકા હોય કે કવિતા. જી હાં, હાલમાં જ કવિતા કૌશિકના કેટલાક ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા હતા જે કવિતાના ફેન્સને ભારે પસંદ આવી રહ્યા છે. અહીં જુઓ કવિતા કૌશિકનો હૉટ અવતાર.

કવિતા કૌશિકની તસવીરો વાયરલ
કવિતા કૌશિકની હૉટ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ઈન્ટરનેટ પર આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે. નાના પડદાની આ હિરોઈનની હૉટ તસવીરો જોઈ તમે અચંબામાં મૂકાઈ જશો. અહીં જુઓ કવિતા કૌશિકની હૉટ તસવીરો.

પર્સનલ લાઈફ
દિલ્હીની દબંગ ગર્લ કવિતા કૌશિક પૂર્વ CRPF ઑફિસર દિનેશ ચંદ્ર કૌશિકની દીકરી છે.

અભ્યાસ
દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ કોલેજ ફોર વુમનમાંથી ફિલોસોફી વિષય સાથે કવિતા કૌશિક ગ્રેજ્યુએટ થઈ છે.

કરિયરની શરૂઆત
કવિતા કૌશિકે કોલેજ દરમિયાન 2001થી જ ઈવેન્ટ હોસ્ટ અને એન્કર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.

ફિલ્મી કરિયર
કવિતા કૌશિકે એકતા કપૂરના સોપ ઓપેરા કુતુંબથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. કુતુંબમાં તેના સારા પર્ફોર્મન્સ બાદ તેને કહાની ઘર ઘર કીમાં માન્યા દોશીનો રોલ પણ મળ્યો હતો.

કુમકુમ
બાદમાં કુમકુમમાં કવિતા કૌશિકે નૈના નામની છોકરીનો રોલ નિભાવ્યો હો. બાદમાં પોપ્યુલર ટીવી સીરિઝ રિમિક્સમાં તેણે પલ્લવીનો રોલ નિભાવ્યો હતો અને બાદમાં તે સિરિયલ તુમ્હારી દિશામાં જોવા મળી હતી અને સીઆઈડીમાં તે ઈન્સપેક્ટર અનુષ્કાના રોલમાં જોવા મળી હતી.

સફળતા
2006માં સિરિયલ FIRથી કવિતા કૌશિકને મોટો બ્રેક મળ્યો હતો. સિરિયલ FIRમાં તેણે ચંદ્રમુખી ચૌટાલાનો રોલ નિભાવ્યો હતો. અને આ સિરિયલે 1000 એપિસોડ પૂરા પણ કર્યા.

FIRને અલવિદા
મોટી સફળતા મળી હોવા છતાં 2013માં કવિતા કૌશિકે આ શોને અલવિદા કહી દીધું અને તેણે સબ ટીવીના સિરિયલ તોતા વેડ્સ મૈનામાં કામ શરૂ કર્યું.

ઝલક દિખલાજા
2015માં કવિતા કૌશિક પોપ્યુલર સેલિબ્રિટી ડાન્સ શો ઝલક દિખલાજામાં પણ જોવા મળી હતી. જો કે બીજા અઠવાડિયે જ તે એલિમિનેટ થઈ ગઈ હતી. બાદમાં તેણે ફેસબુક વિથ કવિતા નામનો શો હોસ્ટ કર્યો હતો.

કોમેડી
બાદમાં કવિતા કૌશિક કોમેડી શોમાં પણ જોવા મળી હતી. જો કે અહીં કવિતા કૌશિકની ઈનસલ્ટ કરવામાં આવી હતી. કવિતાએ કહ્યું હતું કે કોમેડી નાઈટ વિથ ભચાઉમાં તેની ઈનસલ્ટ કરવામાં આવી હતી અને તેનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું.

કવિતાએ શું કહ્યું
બાદમાં કવિતા કૌશિકે કહ્યું હતું કે જી હાં, હું એવા બધા શોની વિરુદ્ધમાં છું જે નેશનલ પર્સનાલિટીને પોતાના શોમાં બોલાવે છે અને પછી ગંદી કોમેન્ટથી તેમની ઈનસલ્ટ કરે છે, લોકો આવું કરે છે પણ મારે એવું કરવાની કોઈ મજબૂરી નથી અને મારે આવી રીતે નામ પણ નથી કમાવવું અને પૈસા પણ નહિ.

બિગ બૉસ
કવિતા કૌશિકે જ એક વખત જણાવ્યું હતું કે તેને 2016માં બિગ બૉસમાંથી પણ ઑફર મળી હતી પણ તેણે તે ઑફર ઠુકરાવી દીધી હતી.

આ શો કર્યો
બાદમાં કવિતા કૌશિકે સિરિયલ ડૉ. ભાનુમતી ઓન ડ્યૂટીમાં મુખ્ય કિરદાર નિભાવ્યો હતો, જો કે બાદમાં તેણે શો છોડી દીધો હતો અને દેબિના બેનરજીએ કવિતાને રિપ્લેસ કરી હતી.

બૉલીવુડમાં ડેબ્યૂટ
કવિતા કૌશિકે 2004માં જ બૉલીવુડમાં ડેબ્યૂટ કરી લીધું હતું. જી હાં, ફિલ્મ એક હસિનાથીમાં કવિતા કૌશિકે સૈફ અલી ખાનની ગર્લફ્રેન્ડનો રોલ નિભાવ્યો હતો.

આ ફિલ્મમાં પણ જોવા મળી
બાદમાં કવિતા કૌશિક ડિરેક્ટર અનિરુદ્ધ ચૌટાલાની ફિલ્મ લોલિપોપ સિન્સ 1947માં જોવા મળી હતી. આ ફિલ્મમાં કવિતાએ એક્ટર દિપક ડોબરિયલની પત્નીનો રોલ નિભાવ્યો હતો.

રિલેશનશીપ
કવિતા કૌશિક ટેલિવિઝન એક્ટર કરણ ગ્રોવર સાથે રિલેશનશીપમાં હતા અને બંને સેલિબ્રિટી કપલ્સ ડાન્સ રિયાલિટી શો નાચ બાલિયે 3માં જોવા મળ્યાં હતાં. 2008માં બંને અલગ થઈ ગયાં.

લગ્ન
જણાવી દઈએ કે કવિતા કૌશિકે પોતાના બેસ્ટ ફ્રેન્ડ રોનિત બિસ્વાસ સાથે લગ્ન કરી લીધાં.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
