Bigg Boss 14ના ઘરમાં આવતા જ રાખી સાવંતે મચાવી ધમાલ, સલમાન ખાન સાથે Video Viral

'બિગ બૉસ 14'ના ફિનાલેનો પ્રીવ્યુ કે જે 5 ડિસેમ્બરે છે તેનો વીડિયો સામે આવ્યો છે.

Bigg Boss 14 Rakhi Sawant video viral: 'બિગ બૉસ 14'ના ફિનાલેનો પ્રીવ્યુ કે જે 5 ડિસેમ્બરે છે તેનો વીડિયો સામે આવ્યો છે. શનિવારે આવનાર બિગ બૉસ 14નો ફિનાલે રાતે ઘરમાં 5 ચેલેન્જર્સ સહિત વિકાસ ગુપ્તાની એન્ટ્રી થવાની છે. આ પાંચે ચેલેન્જર્સમાં રાખી સાવંત, કાશ્મીરા શાહ, રાહુલ મહાજન, અર્શી ખાન અને મનુ પંજાબી શામેલ છે. રાખી સાવંત અને સલમાન ખાન વચ્ચે થનાર વાતચીતની ઝલકનો પ્રોમો ચેનલે જારી કર્યો છે.

સલમાન ખાન સાથે રાખીનો વીડિયો વાયરલ

સલમાન ખાન સાથે રાખીનો વીડિયો વાયરલ

વીડિયોમાં જોઈ શકાય છે કે રાખી સાવંતે સલમાન ખાન પૂછે છે કે આ ઘરમાં તમારા શું શું પ્લાન્સ છે. જેનો જવાબ રાખી આપે છે, એન્ટરટેઈનમેન્ટ,એન્ટરટેઈનમેન્ટ,એન્ટરટેઈનમેન્ટ... હું રિયર એન્ટરટેઈનમેન્ટ છુ. ત્યારબાદ સલમાન ખાન કહે છે... ઝઘડા તો રાખી કહે છે - એ તો પેદા થતા જ શીખી લીધા હદતા. વીડિયોને શેર કરીને ચેનલે લખ્યુ કે બચીને રહેવુ પડશે, ઘરવાળાને... કારણકે એન્ટરટેઈમેન્ટનો ધમાકો કરવા આવી ગઈ છે રાખી સાવંત.

રાખી સાવંત અને કાશ્મીરા શાહની થઈ તુ-તુ, મે-મે

આ ઉપરાંત એક અન્ય પ્રોમો વીડિયોને 'ધ ખબરી' પેજે શેર કર્યો છે. જેમાં રાખી સાવંત અને કાશ્મીરા શાહની તુ-તુ, મે-મે બતાવવામાં આવી છે. રાખી સાવંત પહેલેથી જ સ્ટેજ પર હોય છે જ્યારે કાશ્મીરા શાહની એન્ટ્રી થાય છે. રાખી કાશ્મીરાને જોઈને બૂમ પાડીને કહે છે, 'અરે માતે તુ મને અહીં તો છોડી દેતી, તુ અહીં પણ આવી ગઈ.' જવાબમાં કાશ્મીરા કહે છે, 'અરે તને કેવી પરમિશન આપી આમણે?'

ફિનાલે સપ્તાહમાં નિક્કી તંબોલી અને રાહુલ વૈદ્ય બહાર

ફિનાલે સપ્તાહમાં નિક્કી તંબોલી અને રાહુલ વૈદ્ય બહાર

ટ્વિટર હેન્ડલ 'ધ ખબરી'ના જણાવ્યા મુજબ ફિનાલે વીકેન્ડમાં નિક્કી તંબોલી અને રાહુલ વૈદ્ય ટૉપ 4 ફાઈનલિસ્ટની રેસથી બહાર થઈ ગયા છે. ફિનાલે રાતે એક નહિ પરંતુ બે-બે કન્ટેસ્ટન્ટને ઘરમાંથી બેઘર થશે જે નિક્કી તંબોલી અને રાહુલ વૈદ્ય છે. અભિનવ શુક્લા અને એજાજ ખાન બે ફાઈનલિસ્ટ પહેલા જ બની ચૂક્યા છે. રૂબિના દિલેક અને જાસ્મીન ભસીન ટૉપ 4ની રેસમાં શામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X