બિગ બોસ 12 પહેલા આ સ્ટારની ન્યૂડ ફોટો લીક, ઝડપથી વાયરલ
વર્ષ 2018 દરમિયાન ઘણા સ્ટાર પોતાના કામને બદલે સોશ્યિલ મીડિયા પર તેમની સેક્સી ફોટોને કારણે ચર્ચામાં રહ્યા. આ લિસ્ટમાં ઘણા એવા નામ શામિલ છે જે સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટોને કારણે વાયરલ બોલ્ડ ક્વીન બની ચુકી છે.
આ લિસ્ટમાં બિગ બોસ 9 કન્ટેસ્ટન્ટ ગિઝેલ ઠકરાલ પણ શામિલ છે. ગિઝેલ હાલમાં ટીવીની સાથે સાથે ફિલ્મોથી પણ ગાયબ છે પરંતુ ઈન્ટરનેટ પર પોતાની બોલ્ડ ફોટોને કારણે તે ચર્ચાનો વિષય બની છે.
A post shared by GT🧚🏼♀️ (@gizelethakral) on Aug 25, 2018 at 3:54am PDT
છેલ્લા ત્રણ મહિનાથી ગિઝેલ ઠકરાલે ઈન્ટરનેટ પર પોતાની ઘણી ફોટો શેર કરી છે. પરંતુ આ વખતે તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની ન્યૂડ ફોટો શેર કરી દીધી છે. આ ફોટો રાતોરાત ઝડપથી વાયરલ થઇ ચુકી છે.
આ પણ વાંચો: અડધું શર્ટ ઉતારીને ટીવીની નાગીને હદ પાર કરી, ફોટો વાયરલ
બિગ બોસ પછી ગિઝેલ ઠકરાલ ક્યાં કૂલ હૈ હમ 3 અને મસ્તીઝાદે ફિલ્મમાં જોવા મળી હતી. તેને વર્ષ 2011 દરમિયાન કિંગફિશર મોડલ તરીકે પ્રસદ્ધિ મળી હતી.
I don’t race ,I don’t chase & that’s why I can’t be replaced #can’tblameu 😎🤘🏿👄
A post shared by GT🧚🏼♀️ (@gizelethakral) on Aug 24, 2018 at 10:27am PDT
હાલમાં ગિઝેલ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે આ વખતે પણ તેને પોતાની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે.
આ પણ વાંચો: સેક્સી રાગિનીએ કર્યો આવો ડાન્સ, વીડિયો ઝડપથી વાયરલ

બોલ્ડનેશ, બીચ અને બિકની
ક્યા કૂલ હૈ હમ 3 દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી લેનાર આ હોટ અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર તેના ફોટા શેયર કરીને ફેન્સને ખુશ કર્યા.

પોતાનું જ પ્રમોશન
જો કે સોશ્યલ મીડિયા પર ગિઝેલના આવા ફોટોએ ખરેખરમાં આગ લગાવી દીધી.

હોટ બિકની ગર્લ
નોંધનીય છે કે ગિઝેલ પહેલા સોશ્યલ મીડિયા પર તેના કેટલાક બિકની ફોટો મૂક્યા જે માટે તેને એટલો સારો પ્રતિસાદ મળ્યો કે તેને કેટલાક વધુ ફોટો તેના ફેન્સ સાથે શેયર કર્યા. જેમાં ગિઝેલ સુપર હોટ લાગતી હતી.

હોટનેસની હદ
ત્યારે આ તમામ બિકની ફોટોમાં ગિઝેલ ઠકરાલ લાગી રહી હતી સુપર હોટ. તમામ ફોટોમાં ગિઝેલની નમણી અને કમનીય કાયા તેના ફેન્સને તેના કાયલ કરી રહી હતી.

બિગ બોસ 9
એટલું જ નહીં, ક્યા કૂલ હૈ હમ 3 સિવાય ગિઝેલે બિગ બોસ 9માં પણ જોવા મળી હતી. જો કે બિગ બોસ 9માં ગિઝેલ લાંબુ ટકી શકી નહતી. જો કે તેને બિગ બોસમાં જે સફળતા નહતી મળી તેવી સફળતા તેની આ હોટ તસવીરો તેની જરૂરથી અપાવી દીધી છે.

અચાનક ગાયબ
વર્ષ 2016 પછી ગિઝેલ બોલિવૂડથી અચાનક ગાયબ થઇ ગયી. તે હાલમાં પોતાની બોલ્ડ ફોટો ઘ્વારા ચર્ચામાં છે.

ફરી કમબેક
ગિઝેલ બોલિવૂડમાં ફરી કમબેક કરવા માટે તૈયારી કરી રહી છે. તે એક મોટી તક મળવા માટે રાહ જોઈ રહી છે.