બિગ બોસ 9ના સુયશ રાયે પૈસા માટે આન્ટી જોડે માણ્યું હતું સેક્સ

બિગ બોસ 9 પ્રતિસ્પર્ધી સુયશ રાયે વિષે હાલમાં જ એક ચોંકવનારો ખુલાસો થયો છે. આમ તો સુયશ બિગ બોસના ઘરમાં કિશ્વર મર્ચન્ટના સમર્પિત બોયફ્રેન્ડ તરીકે વર્તે છે. અને લોકો પણ તેમની આ વાતને પસંદ કરી રહ્યા છે પણ હાલ અમે જે ચોંકવનારો ખુલાસો કરવાના છીએ તે જાણી તમારો આ ભ્રમ તૂટી શકે છે

આ વાત છે સુયશના સ્ટ્રલિંગ સમયનો છે. નોંધનીય છે કે આ વાત સુયશ ખુદ કબૂલી છે. જે મુબજ પૈસાની તંગી દૂર કરવા સુયશે તેનાથી ધણી મોટી ઉંમરની મહિલા સાથે 40,000 રૂપિયા માટે શારિરીક સુખ માણ્યું હતું.

આ વાતનો ખુલાસો ખુદ સુયશે એક વીડિયોમાં કર્યો હતો. હાલ આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો આરજે અનિરુદ્ધે અપલોડ કર્યો છે. સેક્સ બોલ નામની ભારતની પહેલી રિયાલીટી ફિલ્મના ભાગરૂપે સુયશ આમાં નજરે પડે છે. આ વીડિયામાં વિવિધ લોકો સેક્સ અંગેના તેમના અનુભવો, અફેર અને ફેન્ટસી જણાવી રહ્યા છે. સુયશને આમાં એક કેસિનોવા ડ્યૂટ અને કમિટમેન્ટ ફોબિક તરીકે બતાવામાં આવ્યો છે.

bigg boss 9

જેમાં સુયશ કહ્યું હતું કે જ્યારે તે મુંબઇમાં બોલીવૂડમાં પોતાની નસીબ અજમાવવા માટે આવ્યો હતો ત્યારે તેને પૈસાની જરૂર હતી. અને તે તેના માતા-પિતા જોડેથી પૈસા માંગવા નહતો માંગતો માટે તેણે પૈસા માટે તેનાથી એક મોટી ઉંમરની મહિલા જોડે શરીર સુખ માણ્યું હતું.

જો કે આમ કરતી વખતે સુયશ પણ એક શરત હતી કે તેની શર્ત હતી કે તે સ્ત્રી સુંદર હોવી જોઇએ. અને સુયશના જણાવ્યા મુજબ સાઉથ મુંબઇની તે મહિલા ખરેખરમાં હોટ હતી. અને તેની સેવા માટે તે મહિલાએ સુયશને ચાલીસ હજાર રૂપિયા પણ આપ્યા હતા. નોંધનીય છે કે બિગ બોસ 9ના તમામ પ્રતિસ્પર્ધી પાછલા એક મહિનાથી બિગ બોસના ઘરમાં રહી રહ્યા છે. અને આ લોકો તેમના સાચા કલર પણ બતાવી રહ્યા છે. ત્યારે જ્યારે બિગ બોસના ઘરમાં આ અંગે સુયશને સવાલ જવાબ કરવામાં આવશે તો તેનું શું કહેવું હશે તે તો હવે જોવું જ રહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X