Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોનાલિસાએ પતિ સાથે બિકીનીમાં સનસની મચાવી, ફોટો વાયરલ

મોનાલીસા તેની હોટ ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી જ રહે છે. આ વખતે મોનાલિસાએ પોતાની બિકીની ફોટો ઘ્વારા હંગામો મચાવી દીધો છે.

ટીવીની સેક્સી ડાયન મોનાલીસા હાલમાં પોતાની વાયરલ થતી ફોટોને કારણે ચર્ચામાં છે. મોનાલીસા જ્યાં એક તરફ ડાયનની ભૂમિકામાં ટીઆરપી વધારી રહી છે, ત્યાં જ બીજી બાજુ પોતાની સેક્સી તસવીરો ઘ્વારા ઈન્ટરનેટ પર છવાઈ ચુકી છે.

મોનાલીસા તેની હોટ ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી જ રહે છે. આ વખતે મોનાલિસાએ પોતાની બિકીની ફોટો ઘ્વારા હંગામો મચાવી દીધો છે.

મોનાલીસા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. હાલમાં મોનાલિસાએ પોતાના પતિ વિક્રાંત સાથે બિકીનીમાં એવી ફોટો શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો: કરિશ્મા તન્નાએ બાથટબમાં કરી આવી હરકત, તસવીરોએ સનસની મચાવી

હાલમાં મોનાલિસાની ડિમાન્ડ ખુબ જ ઝડપથી વધી રહી છે મોનાલીસા બિગ બોસ 10 અને નચ બલિયે પછી થોડા સમય માટે ગાયબ થઇ ગઈ હતી. તે બંગાળી વેબ સિરીઝ દુપુર ઠાકુરપો 2 માં સેક્સી અવતારમાં જોવા મળી હતી.

મોનાલિસાની સેક્સી તસવીરો પર એક નજર કરો...

ડાયનની ભૂમિકા

ડાયનની ભૂમિકા

મોનાલિસા હાલમાં ટીવી શૉ નજર માં એક ડાયનની ભૂમિકામાં જોવા મળી રહી છે.

બિગ બોસથી બહાર આવ્યા પછી

બિગ બોસથી બહાર આવ્યા પછી

બિગ બોસથી બહાર આવ્યા પછી મોનાલીસા પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.

વિવાદ

વિવાદ

મોનાલીસાના ભૂતકાળ વિશે વાત કરવામાં આવે તો તેની લાઈફ ઘણી વિવાદિત રહી છે. પોતાના કરતા ઉંમરમાં ઘણા વર્ષ મોટા મદન સાથે તેની લિવ ઈન રિલેશનશિપ ઘણી ચર્ચામાં રહી હતી.

ભોજપુરી સિનેમા

ભોજપુરી સિનેમા

મદન સાથે જ મોનાલીસા કોલકાતાથી મુંબઈ આવી હતી. જ્યાં તેને કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. ત્યારપછી મોનાલીસા ભોજપુરી સિનેમા તરફ આગળ વધી.

ભોજપુરી ફિલ્મો

ભોજપુરી ફિલ્મો

મોનાલીસા સૈયા તુફાની, મહેરારું બીના રાતીયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

બોલિવૂડ

બોલિવૂડ

મોનાલીસા હાલમાં બોલિવૂડ તરફ ફોકસ કરી રહી છે. તેના માટે તે ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X