કરિશ્મા તન્નાએ બાથટબમાં કરી આવી હરકત, તસવીરોએ સનસની મચાવી
વર્ષ 2018 દરમિયાન કરિશ્મા તન્નાને સંજુ ફિલ્મ ઘ્વારા શાનદાર શરૂઆત મળી. આ ફિલ્મમાં નાનકડા રોલ હોવા છતાં પણ કરિશ્મા તન્ના પોતાના સેક્સી અંદાઝને કારણે યાદ રહી જાય છે.
વર્ષ 2018 દરમિયાન કરિશ્મા તન્નાને સંજુ ફિલ્મ ઘ્વારા શાનદાર શરૂઆત મળી. આ ફિલ્મમાં નાનકડા રોલ હોવા છતાં પણ કરિશ્મા તન્ના પોતાના સેક્સી અંદાઝને કારણે યાદ રહી જાય છે.
હાલમાં કરિશ્મા તન્ના કયામત કી રાત સીરિયલમાં જોવા મળી રહી છે. કરિશ્મા તન્ના ફિલ્મી જીવનથી અલગ રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
આ વખતે કરિશ્મા તન્નાએ બાથટબમાં બેસીને બ્લેક ડ્રેસમાં એવી ફોટો શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. કરિશ્માનો શાનદાર અંદાઝ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. કરિશ્મા શર્મા આ પહેલા પણ હોટ ફોટો પોસ્ટ કરી ચુકી છે. આ પહેલા તે બોલ્ડ અને ન્યૂડ ફોટોમાં જોવા મળી ચુકી છે.
આ પણ વાંચો: બ્લેક ડ્રેસમાં સેક્સી રાગિની કરિશ્મા શર્માની એવી તસવીરો, દેખાવા લાગ્યું બધું જ
વર્ષ 2018 કરિશ્મા તન્ના માટે ખુબ જ શાનદાર રહ્યું. સંજુ ફિલ્મ સાથે નાગિન 3 અને કયામત કી રાત જેવી સીરિયલના શાનદાર પ્રોજેક્ટ તેની પાસે રહ્યા. નાગિન 3 સીરિયલમાં કરિશ્મા તન્નાએ કેમિયો કર્યો હતો.
View this post on InstagramA post shared by Karishma Tanna (@karishmaktanna) on
કયામત કી રાત સીરિયલમાં કરિશ્મા સાથે વિવેક દહિયાની જોડી લોકોને પસંદ આવી. તેના પહેલા ભાગ પછી હવે બીજો ભાગ પણ શરુ થઇ ચુક્યો છે. અહીં કરિશ્મા તન્નાની વાયરલ થતી તસવીરો પર એક નજર કરો...
આ પણ વાંચો: બાથટબ વીડિયોથી તોડી બોલ્ડનેસની હદ, સારા ખાનની સેક્સી ફોટો

નાગિન
કરિશ્મા તન્નાએ આ પહેલા નાગાર્જુન શૉમાં નાગિનની ભૂમિકા નિભાવી હતી.

ગુજરાતી ફેમેલી
કરિશ્મા તન્નાનો ઉછેર એક ગુજરાતી ફેમેલીમાં થયો છે. તે હંમેશા એક અભિનેત્રી બનવા માંગતી હતી.

પ્રોજેક્ટની રાહ
કરિશ્મા તન્ના લાંબા સમયથી એક એવા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે, જેથી તે બોલિવૂડમાં એક શાનદાર કમબેક કરી શકે.

કોઈ વાંધો નથી
કરિશ્મા તન્ના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને ઇન્ટિમેટ થવામાં કોઈ જ વાંધો નથી.

ન્યૂડ થવા વિશે
કરિશ્મા તન્ના તેની ન્યૂડ ફોટોને કારણે પણ ચર્ચામાં રહી હતી

બિગ બોસમાં આવ્યા પછી
બિગ બોસમાં આવ્યા પછી કરિશ્મા તન્નાને ઘણી લોકપ્રિયતા મળી. ગૌતમ ગુલાટી સાથે તેના વિવાદે તેને ફાઇનલ સુધી પહોંચાડી.

કયામત કી રાત
કરિશ્મા તન્નાનો શૉ કયામત કી રાત પણ ટોપ 10 શૉ લિસ્ટમાં શામિલ થઇ ગયો છે.












Click it and Unblock the Notifications
