સેક્સી મોનાલિસાએ ફરી તેની તસ્વીરોથી હંગામો મચાવ્યો

મોનાલીસા સોશ્યિલ મીડિયા પર ફરી પોતાની હોટ તસવીરો ઘ્વારા હંગામો મચાવવા માટે તૈયાર છે. હાલમાં મોનાલીસા ટીવીની ગ્લેમરસ સ્ટાર ગણાવવા લાગી છે.

મોનાલીસા સોશ્યિલ મીડિયા પર ફરી પોતાની હોટ તસવીરો ઘ્વારા હંગામો મચાવવા માટે તૈયાર છે. હાલમાં મોનાલીસા ટીવીની ગ્લેમરસ સ્ટાર ગણાવવા લાગી છે. મોનાલીસા ઇન્સ્ટાગ્રામ પર તેની હોટ તસવીરો શેર કરતી જ રહે છે.

મોનાલિસાની આ ફોટો જોયા પછી તમે પણ તેની અદાઓ પર ફિદા થઇ જશો. આપને જણાવી દઈએ કે બિગ બોસમાં આવ્યા પછી મોનાલિસાએ પોતાનો લૂક બદલી નાખ્યો છે. મોનાલીસાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી કમેન્ટ આવતી રહે છે.

આપને જણાવી દઈએ કે આ કોઈ પહેલીવાર નથી જયારે મોનાલિસાની આ પ્રકારની તસવીરો હંગામો મચાવી રહી હોય. આ પહેલા પણ મોનાલીસા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ ફોટો શેર કરી ચુકી છે.

આ પણ વાંચો: બિકીની પછી આ ટીવી સ્ટારે કંઈક આવી ફોટો શેર કરી, ખુબ જ સેક્સી

મોનાલીસા વિશે વાત કરવામાં આવે તો ભોજપુરી ફિલ્મો ઘ્વારા તેને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ભોજપુરી એક્ટ્રેસમાંથી તે સૌથી વધુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અભિનેત્રી છે.

હજુ પણ ભોજપુરી ફિલ્મોમાં તેના ડાન્સની ડિમાન્ડ વધુ છે. કામની વચ્ચે પણ મોનાલિસા પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ માટે સોશિયલ મીડિયા પર શેર કરવાનું નથી ભૂલતી.

બોલ્ડ વીડિયો

બોલ્ડ વીડિયો

સોશ્યિલ મીડિયા પર હાલમાં મોનાલીસાના બોલ્ડ વીડિયો પણ ખુબ જ જોવા અને પસંદ કરવામાં આવી રહ્યા છે.

હૉટ તસવીરો થઈ વાયરલ

હૉટ તસવીરો થઈ વાયરલ

મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ આવી જ તસવીરોથી ભર્યું પડ્યું છે. જેને જોયા બાદ તમને વિશ્વાસ થઈ જશે કે સાડીમાં મોનાલિસાની આ સેક્સી તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે.

ડાયનની ભૂમિકા

ડાયનની ભૂમિકા

મોનાલિસા હાલમાં ટીવી શૉ નજર માં એક ડાયનની ભૂમિકામાં જોવા મળી રહી છે.

બિગ બોસથી બહાર આવ્યા પછી

બિગ બોસથી બહાર આવ્યા પછી

બિગ બોસથી બહાર આવ્યા પછી મોનાલીસા પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.

વિવાદ

વિવાદ

મોનાલીસાના ભૂતકાળ વિશે વાત કરવામાં આવે તો તેની લાઈફ ઘણી વિવાદિત રહી છે. પોતાના કરતા ઉંમરમાં ઘણા વર્ષ મોટા મદન સાથે તેની લિવ ઈન રિલેશનશિપ ઘણી ચર્ચામાં રહી હતી.

ભોજપુરી સિનેમા

ભોજપુરી સિનેમા

મદન સાથે જ મોનાલીસા કોલકાતાથી મુંબઈ આવી હતી. જ્યાં તેને કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. ત્યારપછી મોનાલીસા ભોજપુરી સિનેમા તરફ આગળ વધી.

ભોજપુરી ફિલ્મો

ભોજપુરી ફિલ્મો

મોનાલીસા સૈયા તુફાની, મહેરારું બીના રાતીયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

સાડીમાં શાનદાર

સાડીમાં શાનદાર

મોનાલીસા સાડીમાં પણ ખુબ જ સુંદર લાગે છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X