• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હોટ સ્ટાર શમા સિકંદરે બોલ્ડ ફોટોની લાઈન લગાવી, એકલામાં જુઓ

By Ankit Patel
|

હાલમાં શમા સિકંદર એક પછી એક હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે. તેની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. નાના પરદાની બોલ્ડ સ્ટાર શમા સિકંદર ફરી એકવાર તેની બિકીની ફોટોને કારણે ચર્ચામાં છે. ટીવી જગતમાં શમા સિકંદર એક મોટું નામ છે.

શમા સિકંદરે હાલમાં તેને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પછી એક ઘણા ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં તે ખુબ જ સેક્સી લાગી રહી છે. શમા સિકંદરે દર વખતેની જેમ આ વખતે પણ પોતાની અફલાતૂન તસવીરો પોસ્ટ કરી યૂઝર્સના દિલ પર પ્રહાર કર્યો છે.

શમા અવારનવાર સોશિયલ મીડિયા પર કેટલીય બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ કારણે જ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા તેજીથી વધી રહી છે. આ વખતે પણ શમાએ પોતાની એવી એક નહિ બલકે કેટલીય તસવીરો શેર કરી છે.

બૈકલેસ બ્લાઉઝમાં ટીવીની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ દેખાડ્યો બોલ્ડ લુક, હોશ ઉડી જશે

શમા સિકંદરની આ હૉટ તસવીરો જોઈ તમારી આંખો ખુલીને ખુલી જ રહી જશે. ટીવીથી દૂર થવા છતાં શમા ડિજિટલ દુનિયાની સેક્સી ક્વિન બની ગઈ છે. લોકપ્રિયતાને જાળવી રાખવા માટે તે હાલ ઈન્સ્ટાગ્રામનો સહારો લઈ રહી છે.

એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.....

નીલ નીતિન મુકેશ સાથે

નીલ નીતિન મુકેશ સાથે

શમા સિકંદર હાલમાં નીલ નીતિન મુકેશ સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. લાંબા સમય પછી શમા સિકંદર કમબેક કરી રહી છે.

ગાયબ અને વાપસી

ગાયબ અને વાપસી

ગત 4 વર્ષથી તે ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

બાઈપાસ રોડ

બાઈપાસ રોડ

શમાએ નિતિન મુકેશ પ્રોડક્શને એક ફિલ્મ માટે સાઈન કરયું છે. ફિલ્મનું નામ છે બાઈપાસ રોડ.

પ્રેમ અગન

પ્રેમ અગન

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.

પોતાની કંપની

પોતાની કંપની

શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો

શોર્ટ ફિલ્મો

શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત

મોડલિંગથી કરી હતી શરૂઆત

તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર

બાયપોલર ડિસઓર્ડર

લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

વેબ સીરિઝ

વેબ સીરિઝ

વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ

શમા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી ચૂકી છે. ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ થઈને પણ તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

English summary
Bold Star Shama Sikander has posted hot photos on Instagram, watch alone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X