બૈકલેસ બ્લાઉઝમાં ટીવીની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ દેખાડ્યો બોલ્ડ લુક, હોશ ઉડી જશે
બૈકલેસ બ્લાઉઝમાં ટીવીની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ દેખાડ્યો બોલ્ડ લુક, હોશ ઉડી જશે
નિયા શર્મા હાલ પોતાની તસવીરોને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે. આવું પહેલીવાર નથી, જ્યારે નિયા શર્મા બોલ્ડ દેખાઈ રહી છે. અગાઉ પણ કેટલીયવાર તે પોતાના ઈંસ્ટાગ્રામ પર આવી તસવીરો શેર કરી ચૂકી છે, આ તસવીરોને જોયા બાદ તમારા હોશ ઉડી જશે. નિયા શર્માની આ તસવીરો પરથી તમે નજર નહિ હટાવી શકો. સફેદ રંગના લેંઘામાં નિયા શર્મા અફલાતૂન લાગી રહી છે.

નિયા શર્માની હૉટ પિક્સ
કેટલીયવાર ફેન્સ નિયા શર્માના વખાણ કરે છે તો કેટલીયવાર બોલ્ડ લુકને કારણે ટ્રોલનો સામનો પણ કરવો પડે છે. હાલ નિયાની આ તસવીરો જોઈને તમે નજર નહિ હટાવી શકો. નિયાની તસવીરો વાયરલ થઈ રહી છે. નિયાની ગણતરી ટીવીની હૉટ એક્ટ્રેસમાં કરવામાં આવે છે. સોશિયલ મીડિયાએ નિયાની સંસ્કારી ઈમેજને સંપૂર્ણપણે બદલી નાખી છે. નિયાની વાત કરવામાં આવે તો તેમણે પોતાના કરિયરની શરૂઆત એક હજારોમાં મેરી બહેનાથી કરી હતી. આ શોમાં તે પૈરલલ લીડમાં રહી. વિક્રમ ભટ્ટની વેબસીરીઝ ટ્વિસ્ટેડ વેબ સીરીઝ બાદ તે પહેલેથી પણ વધુ ગ્લેમરસ બની ગઈ છે. અવારનવાર તે ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
|
જુઓ હૉટ તસવીરો
ચાલો ત્યારે મોડું કર્યા વિના અહીં જુઓ નિયા શર્માની એવી તસવીરો જે સોશિયલ મીડિયા પર તૂફાન મચાવી રહી છે. કદાચ આ કારણે જ નિયાની ગણતરી એશિયાની સૌથી સેક્સી સ્ટાર્સમાં ગણતરી થાય છે. અહીં જુઓ નિયાની ટૉપ ક્લાસ તસવીરો...

ટીવીની હૉટ
નિયાની ગણતરી ટીવીની હૉટ એક્ટ્રેસમાં કરવામાં આવે છે.

ટીવીની સંસ્કારી વહુ
નિયા એક નહિ બલકે કેટલીયવાર ટીવીની સંસ્કારી વહૂની ઈમેજને તોડતી જોવા મળી છે.

સ્ટાઈલ અને ગ્લેમર
સ્ટાઈલ અને ગ્લેમરના મામલે નિયા કોઈનાથ કમ નથી.

જમાઈ રાજાથી નવી ઓળખ
નિયાને જમાઈ રાજાથી નવી ઓળખ મળી છે અને તેમણે આ શોથ ફેમ હાંસલ કર્યો છે.

સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન
નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળવું સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ હાંસલ કરી લીધું છે.

આ અંદાજ પસંદ આવ્યો
વિક્રમ ભટ્ટને નિયાનો આ અંદાજ જ પસંદ આવ્યો જે તેમને પોતાની કેરેક્ટર મુજબ લાગ્યો.

ટીવી શો પર નહિ
નિયાએ હાલમાં જ વાતચીત દમરિયાન કહ્યું હતું કે તેમની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહૂના ટીવી શો પર નથી.












Click it and Unblock the Notifications
