For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FIRની ચંદ્રમુખી ચૌટાલાએ બોલ્ડ સ્વિમસૂટમાં આપ્યા એવા પોઝ, પાણીમાં લગાવી દીધી આગ

FIRની ચંદ્રમુખી ચૌટાલાએ બોલ્ડ સ્વિમસૂટમાં આપ્યા એવા પોઝ, પાણીમાં લગાવી દીધી આગ

By Staff
|
Google Oneindia Gujarati News

તમને બધાને ટવીની દબંગ તેજ હરિયાણવી ઈન્સપેક્ટર ટીવી શો એફઆઈઆરની ચંદ્રમુખી ચૌટાલા તો યાદ જ હશે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ કવિતા કૌશિકની. જે હાલ ટીવીની દુનિયાથી સૌથી લાંબા સમયથી દૂર છે. ચર્ચાનો વિષય બનવા માટે ચંદ્રમુખીની તસવીરો જ કાફી છે. ગત એક વર્ષથી કવિતા કૌશિક સતત પોતાના ઈન્સ્ટાગ્રામ પર બૈક ટૂ બૈક કેટલીય બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે. આ તસવીરોને વાયરલ થવામાં જરા પણ વાર નથી લાગતી. ક્યારેક બિકીની તો ક્યારેક સેક્સી યોગા કરતાં કવિતાનું ઈન્સ્ટાગ્રામ કેટલીય બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે.

કવિતાનો હૉટ અંદાજ

કવિતાનો હૉટ અંદાજ

હાલ કવિતા કૌશિક પોતાના પતિ સાથે વેકેશનની મજા માણી રહી છે. સ્વિમસૂટની સાથે કવીતા આ તસવીરોમાં પોતાના કર્વ્ડ ફિગરને ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે.

શેર કરી તસવીર

આ વખતે પણ કવિતાએ પોતાની કંઈક આવી જ તસવીરો શેર કરી છે. જેને જોયા બાદ ફેન્સ તેની તસવીરો પર ક્યારેક સેક્સી તો ક્યારેક બોલ્ડ જેવી કોમેન્ટ આપી રહ્યા છે. તો કોઈ તેમને સૌથી હૉટ અને સેક્સી ગણાવી રહ્યા છે.

થઈ વાયરલ

કવિતાને પોતાની આ તસવરો પર કેટલાય પ્રકારની કોમેન્ટ મળી રહી છે. ખાનગી જિંદગીમાં કેટલાય પ્રકારની કન્ટ્રોવર્સી બાદ કવિતા કૌશિકે જાન્યુઆરી 2017માં પોતાના મિત્ર રોનિત બિસ્વાસ સાથે લગ્ન કર્યાં. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હાલના જ વેકેશનની કેટલીય બોલ્ડ તસવીરો શેર કરી છે. અહીં જુઓ ટીવી સ્ટાર્સની બોલ્ડ તસવીરોની યાદી...

દેવોલિના ભટ્ટાચાર્જી

દેવોલિના ભટ્ટાચાર્જી

સાથ નિભાના સાથિયાની ગોપી વહૂ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્જીની આ તસવીર સો બધ થયા બાદ ચર્ચામાં રહી.

જેનિફર વિગેંટ

જેનિફર વિગેંટ

જેનિફર વિગેંટે બેહદ શોથી ફોકસ આવતાની સાથે આ તસવીરોથી પણ સોશિયલ મીડિયા પર છવાઈ છે.

રૂબીના દિલાઈક

રૂબીના દિલાઈક

આ તસવીર રૂબીનાના પતિ અભિનવ શુક્લાએ લગ્ન પહેલા ક્લિક કરી છે. રૂબીના ટીવી શો શક્તિમાં ટાઈટલ ભૂમિકા નિભાવી રહી છે.

મૌની રોય

મૌની રોય

અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડથી ડેબ્યૂ કરવા જઈ રહેલી ટીવીની નાગિનની આ તસવીરો આ વર્ષે તેજીથી વાયરલ થઈ.

દલજીત કૌર

દલજીત કૌર

ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ભારે હૉટ લાગી રહી છે. તેણે પોતાનો ઘણો વજન પણ ઘટાડ્યો હતો.

ટીના દત્તા

ટીના દત્તા

ઉતરણ ફેમ ટના દત્તાએ હાલમાં ન્યૂડ મોડેલ સાથ એવી તસવીરો પડાવી જે વાયરલ થઈ ગઈ છે.

નિયા શર્મા

નિયા શર્મા

નિયા શર્મા આ વર્ષે દરેક વખત ચર્ચામાં રહી. ખાસ કરીને પોતાની વેબસીરિઝ ટ્વિસ્ટેડના બોલ્ડ લૂકને લઈ.

પહેલીવાર ગોપી વહુએ બધી હદો પાર કરો, આ તસવીરો એકલામાં જુઓપહેલીવાર ગોપી વહુએ બધી હદો પાર કરો, આ તસવીરો એકલામાં જુઓ

English summary
Chandramukhi Chautala Kavita kaushik bold swimsuit bold pic viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X