Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એકતા કપૂરને લીડિંગ એન્ટરપ્રિન્યોર્સ ઑર્ગેનાઈઝેશનથી આમંત્રણ

એકતા કપૂરને લીડિંગ એન્ટરપ્રિન્યોર્સ ઑર્ગેનાઈઝેશનથી આમંત્રણ

કંટેટ ક્વીન એકતા કપૂરને ફરી એકવાર 12 ડિસેમ્બર 2020માં એક પ્રમુખ ઉદ્યમી સંગઠન માટે એક વર્ચ્યુઅલ વાતચીતનો ભાગ બનવા આમંત્રિત કરવામાં આવ્યાં છે. એકતા શીર્ષ નામોમાંથી એક છે અને તેમને વિવિધ પ્રતિષ્ઠિત કાર્યક્રમોમાં વિવિધ વિષયો પર વાત કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે અને આ એવા યુવા એન્ટરપ્રિન્યોર્સ માટે પ્રેરણાનું કામ કરે છે જે પોતાના સંબંધિત ક્ષેત્રોમાં મોટું નામ બનાવવા માંગે છે.

એકતા કપૂરને આમંત્રણ મળ્યું

એકતા કપૂરને આમંત્રણ મળ્યું

એકતાએ 19 વર્ષી નાની ઉંમરમાં ઉદ્યમિતાનો પદભાર સંભાળી લીધો હતો. તેમના અગણીત અનુભવોએ તેમને પોતાની યાત્રામાં ઘણું બધું શીખવ્યું છે અને નિર્માતાએ પોતાના અનુભવો શેર કર્યા છે જે કેટલાય લોકોને પ્રેરિત કરે છે.

આ ઈવેન્ટમાં ભાગ લેશે

આ ઈવેન્ટમાં ભાગ લેશે

સાથે જ નિર્માતા પોતાના પ્રોફેશનલ અને વ્યક્તિગત સફર જેવા કેટલાય મહત્વપૂર્ણ વિષયો પર પણ અંતર્દષ્ટિ શેર કરશે અને પોતાની યાત્રામાં આવતી વિવિધ સમસ્યાઓને કેવી રીતે દૂર કરી શકાય છે, તેના પર પણ માર્ગદર્શન આપશે.

લાખો દર્શકોના દિલ જીત્યાં

લાખો દર્શકોના દિલ જીત્યાં

એકતા પોતાના સપનાને હકિકતમાં બદલવાથી ક્યારેય પાછળ નથી હટતી. નિર્માતા અગાઉ પણ કેટલીય ઈવેન્ટ્સની અભિન્ન ભાગ રહી ચૂકી છે અને સિનેમા, ટેલીવિઝન અને ઓટીટીના માધ્યમથી દુનિયાભરમાં લાખો લોકોમાં પરિવર્તન લાવવા અને લાખો લોકોનું જીવન બદલવા બદલ તેઓ કેટલીય ઉપલબ્ધીઓનેપોતાના નામે કરી ચૂક્યાં છે.

વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એકતા કપૂર હંમેશા દમદાર કન્ટેન્ટ રજૂ કરવામાં માહેર રહ્યાં છે અને એક બાદ એક નિર્માણ કરતા રહ્યાં છે જેમાં દર્શકો માટે એક વિલેન 2 અને પગલેટ સહિત ઘણું બધું સામેલ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X