Bigg Boss 8 : ‘ઘુંઘરાળી’ સુંદરી સુકીર્તિ કાંડપાલ Out!

મુંબઈ, 6 ઑક્ટોબર : લાગે છે કે કલર્સનો વિવાદાસ્પદ શો બિગ બૉસ 8 હવેથી પોતાના રસપ્રદ ટ્વિટ્સ્ટ માટે પણ જાણીતો બની જશે. સામાન્ય રીતે એવિક્શન શનિવારે થતુ હતું, પણ આ વખતે રવિવારે થયું. ઘરમાં સૌને લાગતુ હતું કે ગૌતમ ગુલાટી ઉપર વજ્રાઘાત થશે, પણ ભોગ બન્યાં સુકીર્તિ કાંડપાલ. લોકોના વોટના આધારે ઘુંઘરાળા વાળ ધરાવતી સુંદરી સુકીર્તિ કાંડપાલને ઘરમાંથી બહાર જવુ પડ્યું. સુકીર્તિ સાથે જ પ્રણીત તથા ગૌતમ પણ આ વખતે નૉમિનેટ હતાં.

રવિવારની રાત્રે વીકેન્ડનો વાર થયો, પરંતુ અંતે સલમાન ખાને પુનીત ઇસ્સાર પાસે કિક ફિલ્મના ગીત જુમ્મે કી રાત... પર ડાન્સ પણ કરાવ્યો અને માહોલ રંગીન બનાવી દીધો. આ ડાન્સ સુકીર્તિને ડેડિકેટ હતો. પુનીતે સલમાન સ્ટાઇલમાં જોરદાર ડાન્સ કરી સૌને એંટરટેન કર્યાં અને સુકીર્તિના દર્દને પણ થોડાક સમય માટે ઓછી કરી દીધું. સુકીર્તિને હૅંગઓવર ઍવૉર્ડ આપવા માટે કહેવાયું કે જે પોતાના મિત્રોને આપવાનો હતો અને તેમણે આ ઍવૉર્ડ ઉપેન પટેલ તથા આર્ય બબ્બરને આપ્યો. બીજો ઍવૉર્ડ કાલા ડબ્બા હતો કે જે સુકીર્તિએ ગૌતમને આપ્યો તથા ગૌતમે માથે કાલિખ લગાવી લીધી.

હવે વારો હતો બિગ બૉમ્બનો. ગૌતમ અને પ્રણીતમાંથી કોઈ એકે સેવકની ભૂમિકામાંથી આઝાદ કરવાનુ હતું અને તેની જગ્યાએ કોઈ બીજાને બેસાડવાનું હતું. સુકીર્તિએ પ્રણીતને સેવકની ભૂમિકામાંથી આઝાદ કર્યાં અને પ્રીતમને નવો સેવક બનાવ્યો.

વીકેન્ડ કા વાર

વીકેન્ડ કા વાર

સલમાન ખાન સાથે શરૂ થયો વીકેન્ડ કા વાર એપિસોડ.

નૉમિનેટેડ

નૉમિનેટેડ

પ્રણીત, ગૌતમ અને સુકીર્તિ આ સપ્તાહના એલિમિનેશન માટે નૉમિનેટ થયાં.

સુકીર્તિ આઉટ

સુકીર્તિ આઉટ

સુકીર્તિ કાંડપાલની જર્ની બિગ બૉસ 8માં ખતમ થઈ ગઈ.

ઍન્ડી-કામ્યા

ઍન્ડી-કામ્યા

સલમાન ખાન વીજે ઍન્ડી અને કામ્યા પંજાબીને નવા પાસા તરીકે પ્રસ્તુત કર્યા.

રાખી બંધન

રાખી બંધન

સલમાન ખાને સ્પર્ધકોને પરસ્પર ભાઈ-બહેન બનાવવા માટે રાખી લઈને પહોંચ્યાં.

બિગ બૉસ 8 ફૅમિલી

બિગ બૉસ 8 ફૅમિલી

સ્પર્ધકો સાથે રિલેશનશિપ બાંધતાં સલમાન ખાને તેમને ખૂબ હસાવ્યાં.

સુકીર્તિ ઉદાસ

સુકીર્તિ ઉદાસ

સુકીર્તિ કાંડપાલ બિગ બૉસ 8માંથી આઉટ થતાં ઉદાસ થઈ ગયા હતાં.

સુકીર્તિ કાંડપાલની તસવીરો

સુકીર્તિ કાંડપાલની તસવીરો

સુકીર્તિ કાંડપાલની તસવીરો

સુકીર્તિ કાંડપાલની તસવીરો

સુકીર્તિ કાંડપાલની તસવીરો

સુકીર્તિ કાંડપાલની તસવીરો

ફોટોશૂટ

ફોટોશૂટ

સુકીર્તિ કાંડપાલે જૉર્ડનના એક ઍમ્ફી થિયેટરમાં બૅકલેસ ફોટોશૂટ પણ કરાવ્યુ હતું.

સુકીર્તિ કાંડપાલની તસવીરો

સુકીર્તિ કાંડપાલની તસવીરો

સુકીર્તિ કાંડપાલની તસવીરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X