રાતોરાત ગોપી વહુની આ તસવીરોએ હંગામો મચાવ્યો, એકલામાં જુઓ
હાલમાં ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ ફોટો શેર કરતી રહે છે. ટીવીની ફેવરેટ ગોપી વહુએ પોતાની બિકીની ફોટોથી હલચલ મચાવી રાખી હતી.
હાલમાં ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ ફોટો શેર કરતી રહે છે. ટીવીની ફેવરેટ ગોપી વહુએ પોતાની બિકીની ફોટોથી હલચલ મચાવી રાખી હતી. સાથ નિભાના સાથિયા સિરિયલ બંધ થયા પછી ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાજી ઈન્ટરનેટ પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરીને જ ચર્ચામાં છે. હાલમાં તે ટીવીથી દૂર છે.
દેવોલિના ભટ્ટાચાજી પોતાના કમબેક માટે ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે. તે કોઈ રિયાલિટી શૉનો ભાગ બની શકે છે હાલમાં દેવોલિના ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ છે. સોશ્યિલ મીડિયા પર તેને સંસ્કારી ઇમેજ છોડીને પોતાનો હોટ લૂક બતાવ્યો છે.
છેલ્લા ઘણા દિવસથી તે સંસ્કારી લૂક છોડીને બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. આ વખતે તેને સાડીમાં બોલ્ડ અંદાઝ બતાવ્યો છે. છેલ્લા થોડા દિવસ પહેલા તેને બિકીનીમાં ઘણી ફોટો શેર કરી હતી.
આ પણ જુઓ: શ્રદ્ધા આર્યાએ સેક્સી સ્વિમશૂટમાં પાણીમાં આગ લગાવી, હોટ ફોટો
ફરી એકવાર દેવોલિના ભટ્ટાચાર્ય એ પોતાની તસવીરો ઘ્વારા સોશ્યિલ મીડિયા પર બબાલ મચાવી છે. આપને જણાવી દઈએ કે સાથ નિભાના સાથિયા સિરિયલ પછી દેવોલિના ટીવીથી દૂર થઇ ગઈ છે. ખબર એવી પણ આવી રહી છે કે દેવોલિના ટીવી પર ફરી વહુના રોલમાં પાછી આવવા નથી માંગતી.
View this post on InstagramBe the Game Changer.🙂 📸 @piyushupadhyayphotography
A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on
અહીં જુઓ ગોપી વહુની કેટલીક તસવીરો જે તમને દીવાના બનાવી દેશે...

સૌથી ફેવરીટ
સાથિયા સાથ નિભાનાની એક્ટ્રેસ દેવોલિના નાના પડદાની સૌથી ફેવરીટ વહુમાની એક છે. ટીવી પર તેની ઓળખ સંસ્કારી ગોપી વહુ તરીકે છે.

મીડિયાને ફટકાર
તે કેટલીય વાર મીડિયાને ફટકાર લગાવી ચૂકી છે. એકવાર તેણે કહ્યું હતું કે જો મીડિયાની નજરમાં આ ફોટો ઈંટીમેટ છે તો પછી કિસ અને ગળે મળવાની ફોટો તેમના માટે પોર્ન હશે.

ભરતનાટ્યમ ડાંસર
દેવોલિના એક્ટ્રેસ હોવાની સાથોસાથ ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાંસર પણ છે.

કૉમર્સમાં ગ્રેજ્યુએટ
દેવોલિના કોમર્સમાં ગ્રેજ્યુએટ છે. આ શોમાં એની એન્ટ્રી જૂની ગોપી વહુને હટાવ્યા બાદ થઈ હતી.

ડેબ્યૂ શો
દેવોલિનાએ 2011માં સંવારે સબકે સપને પ્રીતોથી ટીવી ડેબ્યૂ શો કર્યો હતો.

ડાંસ ઈન્ડિયા ડાંસ
દેવોલિનાએ નોન ફિક્શન શો જેમ કે ડાંસ ઈન્ડિયા ડાંસ અને બૉક્સ ક્રિકેટ લીગમાં પણ ભાગ લીધો હતો.

કન્ટ્રોવર્સી
દેવોલિના કન્ટ્રોવર્સીમાં પણ ફસાઈ ચૂકી છે, જ્યારે તેમણે કો-એક્ટર ઉત્કર્સા પર પોતાના ડોગીને કિડનેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ એમણે પેટામાં પણ આ મામલાની ફરિયાદ કરી હતી.

પાછી આવશે
દેવોલિના ફરીથી કમબેક કરવા માટે કોઈ એક ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.












Click it and Unblock the Notifications
