શ્રદ્ધા આર્યાએ સેક્સી સ્વિમશૂટમાં પાણીમાં આગ લગાવી, હોટ ફોટો
ટીવીનો સુપરહિટ શૉ કુંડળીભાગ્યની સ્ટાર પ્રિતો એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં તેની તસ્વીરોને કારણે સોશ્યિલ મીડિયા પર છવાઈ ચુકી છે.
ટીવીનો સુપરહિટ શૉ કુંડળીભાગ્યની સ્ટાર પ્રિતો એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં તેની તસ્વીરોને કારણે સોશ્યિલ મીડિયા પર છવાઈ ચુકી છે. આપને જણાવી દઈએ કે હાલમાં ટીવીની ઘણી સ્ટાર વેકેશનનો આનંદ ઉઠાવી રહી છે.
એટલું જ નહીં પરંતુ ઘણી સ્ટાર પોતાની બોલ્ડ ઇમેજ પણ તોડી રહી છે, જેને ઘણું પસંદ પણ કરવામાં આવી રહ્યું છે. આ લિસ્ટમાં શ્રદ્ધા આર્યાનું નામ આવે છે, જેને પોતાની હોટ તસ્વીરોથી સોશ્યિલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે.
View this post on InstagramClear Waters... Confused Fish 🐟 . . . PC. @my_eyes_vs_my_lens #maldives
A post shared by Shraddha Arya (@sarya12) on
દરેક વખતની જેમ આ વખતે પણ શ્રદ્ધા આર્યાએ પોતાની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. હોંગકોંગમાં વેકેશન ઉજવી રહેલી શ્રદ્ધા આર્યાએ પોતાની ઘણી ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ વખતે તેને બિકીની પહેરીને પાણીમાં સ્વિમ કરતી ફોટો પોસ્ટ કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
આ પણ જુઓ: ઈશ્કબાજ ફેન્સ માટે મોટી ખબર, સુરભી ચંદનાનું કમબેક
શ્રદ્ધા આર્યાનો આ રિયલ લાઈફ લૂક તેના રીલ લાઈફ લૂક કરતા ખુબ જ અલગ છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે શ્રદ્ધા આર્યા બ્લેક સ્વીમશૂટમાં ખુબ જ હોટ અને સેક્સી જોવા મળી રહી છે.
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. શ્રદ્ધા ઘણીવાર સોશ્યિલ મીડિયા પર હોટ સ્વિમશૂટમાં ફોટો શેર કરતી રહે છે. આ પહેલા પણ શ્રદ્ધા બિકીનીમાં ઘણા ફોટો શેર કરી ચુકી છે, જેને સોશ્યિલ મીડિયા પર લાખો લાઈક મળી ચુક્યા છે.
અહીં જુઓ શ્રદ્ધા આર્યાની કેટલીક ખાસ તસવીરો....

જોતા જ રહી જશો
તમે પણ જુઓ વાયરલ થતી આ તસવીરો. જણાવી દઈએ કે શ્રદ્ધાને સ્ટાર બનાવવામાં કુંડલી ભાગ્યનો મોટો હાથ છે. પોતાના લૉન્ચની સાથે આ શો સતત ટીવીના ટૉપ 3 શોમાં બની ગયો છે.

સોશ્યિલ મીડિયા પર એક્ટિવ
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે.

મોડેલિંગ
શ્રદ્ધા આર્યાએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી. તે ઘણી ફેમસ ટીવી એડમાં દેખાઈ ચુકી છે.

દિલ્હી
શ્રદ્ધા આર્યાનો જન્મ 17 ઓગસ્ટ 1987 દરમિયાન દિલ્હીમાં થયો હતો. શ્રદ્ધા આર્યા હંમેશાથી એક અભિનેત્રી બનવા માંગતી હતી.

વીડિયો ઘ્વારા ફેમ
શ્રદ્ધાએ વર્ષ 2016 દરમિયાન સોનીયો હિરેયે અને વર્ષ 2018 દરમિયાન મેરી જાન વીડિયો સોન્ગમાં દેખાઈ ચુકી છે. આ બંને સોન્ગ ખુબ જ લોકપ્રિય થયા હતા.

ગેજ્યુએટ
શ્રદ્ધા આર્યાએ દિલ્હી યુનિવર્સીટીથી આર્ટ સાયન્સમાં ગેજ્યુએટ કર્યું છે. ત્યારપછી મુંબઈ આવીને તેમને એમએ ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો.

ટીવી સિરિયલ
શ્રદ્ધા આર્યા વર્ષ 2004 દરમિયાન ઇન્ડિયાઝ બેસ્ટ સીને સ્ટાર કી ખોજમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. શ્રદ્ધા આર્યા ટીવી શૉ તેરે આંગન કી, તુમ્હારી પાંખી, ડ્રિમ ગર્લ સહીત ઘણી સિરિયલોમાં જોવા મળી ચુકી છે. પરંતુ તેને કુંડળી ભાગ્ય ઘ્વારા લોકપ્રિયતા મળી.

તમિલ, તેલુગુ અને કન્નડ
શ્રદ્ધા આર્યાએ હિન્દી ફિલ્મ સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સોશ્યિલ મીડિયા
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર તે અવારનવાર પોતાની ફોટો શેર કરતી રહે છે. જો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નજર કરવામાં આવે તો શ્રદ્ધા આર્યા રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે.












Click it and Unblock the Notifications
