ઈશ્કબાજ ફેન્સ માટે મોટી ખબર, સુરભી ચંદનાનું કમબેક
ઈશ્કબાજ ફેન્સ માટે આખરે સારા સમાચાર આવી રહ્યા છે. ઈશ્કબાજ બંધ થવાની શરૂઆત ત્યારે થઇ હતી, જયારે સુરભી ચંદના એ લીપ પહેલા શૉ છોડી દીધો હતો.
ઈશ્કબાજ ફેન્સ માટે આખરે સારા સમાચાર આવી રહ્યા છે. ઈશ્કબાજ બંધ થવાની શરૂઆત ત્યારે થઇ હતી, જયારે સુરભી ચંદના એ લીપ પહેલા શૉ છોડી દીધો હતો. ત્યારપછી ફેન્સ અનિકાના કમબેકની રાહ જોઈ રહ્યા હતા. હવે સમય આવી ગયો છે કે સુરભી ચંદના કમબેક માટે તૈયારી કરી રહી છે. આપને જણાવી દઈએ કે સુરભી ચંદના સુપરહિટ શૉ સંજીવની સીઝન 2 ઘ્વારા કમબેક કરી રહી છે.
મળતી જાણકારી અનુસાર સુરભી એ ચંદના સંજીવની સીઝન 2 માટે હા પાડી દીધી છે. જાણકારી અનુસાર સુરભી જૂન મહિનાથી તેનું શૂટિંગ પણ શરુ કરી દેશે. ત્યારપછી 1 જુલાઈથી તેને સ્ટાર પ્લસ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. ખબર છે કે ચેનલ અને મેકર્સ ઘ્વારા તેની ડેટ ફાઇનલ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: શ્રદ્ધા આર્યાએ સેક્સી સ્વીમશૂટમાં પોતાનો હોટ લૂક બતાવ્યો
સુરભી તેને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે સુરભીની આવી તસવીર પહેલા ક્યારેય નહિ જોઈ હોય. સુરભી આ તસવીરોમાં સૌથી હૉટ લાગી રહી છે. ફેન્સ આ જોઈ કમેન્ટ કરવાથી પણ પાછળ નથી હટી રહ્યા.

ફેન્સે કહી હૉટ
એક ફેને તો લખ્યું કે તમે સૌથી હૉટ છો. હંમેશાની જેમ આજે પણ અમારી ક્વીન અફલાતૂન દેખાઈ રહી છે. એવું કહેવામાં કંઈ વાંધો નથી કે અનિકાને ઈશ્કબાઝથી દૂર થતાં ત્રણ મહિનાનો સમય થઈ ચૂક્યો છે.

ખાનને પ્રેમ
ઈશ્કબાઝ ટીવી સીરિયલથી ઘરે-ઘરે ફેમસ થયેલ ટીવી એક્ટ્રેસ સુરભિ ચંદનાને ખાનથી બહુ પ્રેમ છે.

હૉટ લુકને પગલે
ઈશ્કબાઝ ફેમ સુરભિ ચંદના પોતાનો સેક્સી અને હૉટ લુકને પગલે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાઈ રહે છે.

ચુલબુલી એક્ટ્રેસમાં એક
સુરભિ ટીવીની ચુલબુલી એક્ટ્રેસમાંથી એક છે. તમે પણ આ વાતથી ઈનકાર નહિ કરી શકો.

કેટલાય સેક્સી ફોટા
સુરભિ ચંદનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીય સેક્સી તસવીરો શેર કરી છે જેને તેના ફેન્સ ભારે પસંદ કરી રહ્યા છે.

ફોટોશૂટ
ફોટોશૂટ સુરભિએ હાલમાં જ પોતાના કેટલાય ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે. જે આગની જેમ વાયરલ થઈ રહી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
