નેહા પેન્ડસેની આ વાયરલ તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે

બિગ બોસ 12 સીઝન પુરી થયા પછી ફરી એકવાર નેહા પેન્ડસે તેની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. નેહા પહેલાથી જ ટીવીની લોકપ્રિય સ્ટાર છે.

બિગ બોસ 12 સીઝન પુરી થયા પછી ફરી એકવાર નેહા પેન્ડસે તેની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. નેહા પહેલાથી જ ટીવીની લોકપ્રિય સ્ટાર છે. તેવી સ્થિતિમાં બિગ બોસમાં આવ્યા પછી તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા.

નેહા ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ હોટ અને સેક્સી જોવા મળી રહી છે. નેહાએ પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને ખુબ જ ઝડપથી જોવામાં આવી રહી છે. ઘણા લોકો નેહાની આ ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે.

હાલમાં બિગ બોસ 12 સ્ટાર નેહા પેન્ડસેની લેટેસ્ટ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં નેહા ખુબ જ સેક્સી લાગી રહી છે.

આ પણ વાંચો: સેક્સી બિકીની ગર્લની હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ

આપને જણાવી દઈએ કે નેહા ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ પોલ ડાન્સ વીડિયો અપલોડ કરી ચુકી છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેના પોલ ડાન્સે ઘરથી લઈને બહાર બધાને ચકિત કરી દીધા હતા.

View this post on Instagram

Tell me your dream🖤

A post shared by NEHHA PENDSE (@nehhapendse) on

નેહાની વાયરલ ફોટો જોઈને તમે પણ સમજી જશો કે નેહા કોઈ બોલિવૂડ સ્ટારથી બિલકુલ પણ ઓછી નથી. નેહાની વાયરલ ફોટો પર એક નજર કરો..

કાસ્ટિંગ કાઉચ

કાસ્ટિંગ કાઉચ

નેહાએ જણાવ્યું હતું કે ફિલ્મી બેકગ્રાઉન્ડ નહીં હોવાને કારણે ઘણીવાર તેને કાસ્ટિંગ કાઉચની શિકાર થવું પડ્યું હતું. પરંતુ તેને દરેક પ્રસ્તાવને ઠુકરાવી દીધો.

સિંગલ

સિંગલ

આપને જણાવી દઈએ કે નેહા હજુ સિંગલ જ છે અને બિગ બોસ 12 દરમિયાન તેને આ વાતનો સ્વીકાર કર્યો હતો.

ત્રણ વર્ષ પહેલા બ્રેકઅપ

ત્રણ વર્ષ પહેલા બ્રેકઅપ

નેહાએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા તેનું બ્રેકઅપ થઇ ગયું છે. ત્યારપછી થી સિંગલ જ છે.

મેડમ નહીં મિસ

મેડમ નહીં મિસ

નેહાની લેટેસ્ટ તસ્વીર જોઈને લાગે છે કે તેઓ મેડમ નહીં પરંતુ હવે મિસ બની ચુકી છે.

વજન ઓછું કર્યું

વજન ઓછું કર્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહાનો આ પોલ ડાન્સ પણ વજન ઓછું કરવાનો એક ભાગ છે.

મરાઠી મુલગી

મરાઠી મુલગી

ટીવીનો ફેમસ ચેહરો બની ચુકેલી નેહા મરાઠી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે.

કપિલ શર્મા સાથે

કપિલ શર્મા સાથે

નેહાએ કપિલ શર્મા સાથે તેમનો લેટેસ્ટ શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા શૉ હોસ્ટ કર્યો હતો.

આલોચના

આલોચના

નેહાના વધતા વજનને કારણે તેમની ખુબ જ આલોચના પણ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X