નેહા કક્ડે શેર કર્યો એવો વીડિયો, કે લોકોએ કહ્યું બૉયફ્રેન્ડની યાદ આવે છે?

નેહા કક્ડે શેર કર્યો એવો વીડિયો, કે લોકોએ કહ્યું બૉયફ્રેન્ડની યાદ આવે છે?

સિંગર નેહા કકક્ડ જ્યાં પોતાના સોંગને લઈ લોકપ્રિયતા હાંસલ કરી રહી છે તો બીજી તરફ પોતાની લવ લાઈફને લઈને પણ નેહા ચર્ચામાં છે. જણાવી દઈએ કે નેહાએ આ વાતને પહેલા જ સ્પષ્ટ કરી દીધી છે કે એક્ટર હિમાંશુ કોહલી સાથે તેનું બ્રેકઅપ થઈ ગયું છે. જો કે બ્રેકઅપનું દર્દ નેહાના ચેહરા અને કામ પર કેટલીયવાર દેખાયું. જ્યારે તે લાઈવ શો દરમિયાન રડી પડી હતી. જે બાદ નેહાએ આવા પ્રકારની વીડિયોને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ નહોતી કરી.

વીડિયો શેર કર્યો

વીડિયો શેર કર્યો

ફરી એકવાર નેહાએ હિમાંશુ સાથે જોડાયેલ એક વીડિયો શેર કર્યો છે. નેહાએ હિમાંશુ સાથે વીડિયો શૂટિંગ કર્યું હતું. આ વીડિયોના સોંગ સાથે નેહાએ ટિક ટૉક વીડિયો પણ બનાવ્યો છે. જેને જોઈ ફેન્સ નેહાને કમેન્ટ આપી રહ્યા છે કે લાગે છે કે મેમ હિમાંશુને યાદ કરી રહી છે. બીજા એક ફેને લખ્યું કે ફરી એ જ ગીત, હિમાંશુની યાદ આવી રહી છે. આ ટિક ટૉક વીડિયોમાં હિમાંશુની લાઈન નેહાની ભાણેજ ગાતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે નેહા અત્યાર સુધીમાં કેટલાય ટિક ટૉક વીડિયો બનાવી ચૂકી છે.

કારણ ખબર નહિ

કારણ ખબર નહિ

નેહાએ ખુદ એક પોસ્ટ દ્વારા આ વાત તરફ ઈશારો કર્યો હતો કે તે નથી જણાવી શકતી કે આ સંબંધ ખતમ થવા પાછળનું કારણ શું છે. ફેન્સ પણ આ વિચારીને ચોંકી ગયા કે આખરે એવું શું થયું કે આ બંનેએ પોતાના સંબંધ ખતમ કરી દીધા.

શકના કારણે સંબંધ ખતમ થયો

શકના કારણે સંબંધ ખતમ થયો

મળેલ જાણકારી મુજબ નેહા અને હિમાંશુ વચ્ચે પ્યારને નફરતમાં બદલવાનું કામ શકે કર્યું. હિમાંશુને નેહા પર કોઈ અન્ય સાથે સંબંધ હોવાનો શક કરી રહ્યો હતો.

ઈન્ડિયન આઈડલના કારણે

ઈન્ડિયન આઈડલના કારણે

એક વેબસાઈટ મુજબ ઈન્ડિયન આઈડલ 10ના એક કંટેસ્ટન્ટને કારણે હિમાંશુ કેટલીયવાર નેહા પર શક કરવા લાગ્યો હતો. જો કે તે કંટેસ્ટન્ટ કોણ છે તેનો હજુ સુધી ખુલાસો નથી થઈ શક્યો. પરંતુ બંનેનો સંબંધ ન હોવાનું અસલી કારણ એજ જણાવવામાં આવી રહ્યું છે.

અનફૉલો પણ કર્યું

અનફૉલો પણ કર્યું

બ્રેકઅપ બાદ હિમાંશુ-નેહાએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફૉલો પણ કરી દીધા છે. સંબંધ ખતમ થયા બાદ નેહાએ હિમાંશુ સાથે પોતાની રોમાન્ટિક ફોટો ડિલિટ કરી દીધી છે.

મેં મારું બધું આપી દીધું

રિલેશનશિપ ખતમ થવાથી નેહાએ પોતાનું દર્દ જણાવતા લખ્યું હતું કે મેં મારું બધું જ દઈ દીધું અને બદલામાં મને શું મળ્યું... હું શેર પણ ન કરી શકું કે મને શું મળ્યું..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X