સારા ખાનના ન્યૂડ વીડિયો પર લોકોનો ગુસ્સો, પુરા કપડાં પહેરવા કહ્યું

બિગ બોસ પછી સારા ખાન સતત વિવાદોનો હિસ્સો બનતી રહી છે. સારા ખાને હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો લેટેસ્ટ મ્યુઝિક વીડિયો બ્લેક હાર્ટ શેર કર્યો હતો.

બિગ બોસ પછી સારા ખાન સતત વિવાદોનો હિસ્સો બનતી રહી છે. સારા ખાને હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો લેટેસ્ટ મ્યુઝિક વીડિયો બ્લેક હાર્ટ શેર કર્યો હતો, જેના પર લોકોએ ખુબ જ ખરાબ પ્રતિક્રિયા આપી છે.

થોડા દિવસ પહેલા સારા ખાને આ વીડિયો સાથે જોડાયેલી ન્યૂડ ફોટો પણ શેર કરી હતી. એટલું જ નહીં પરંતુ તેને મ્યુઝિક વીડિયોનું ન્યૂડ ટીઝર પણ શેર કર્યું હતું, જે ખુબ જ ઝડપથી વાયરલ થયું હતું.

પરંતુ આ વીડિયો જોયા પછી લોકો હવે સારા ખાનની તુલના રાખી સાવંત સાથે કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે રાખી સાથે દોસ્તીની અસર છે. જયારે બીજા યુઝરે એવું લખ્યું છે કે મેં આજ સુધી તેને પુરા કપડામાં નથી જોઈ.

આ પણ વાંચો: રાતો રાત રાગિનીની સેક્સી ફોટોએ હલચલ મચાવી, એકલામાં જુઓ

તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

સારા ખાન

સારા ખાન

થોડા સમય પહેલા જ સારા ખાને બાથટબમાં નહાતો વીડિયો શેર કર્યો હતો, જેને કારણે તે ટ્રોલ પણ થઇ હતી. પરંતુ તેને સફાઈ આપતા કહ્યું હતું કે તે વીડિયો ભૂલથી પોસ્ટ થયો હતો.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

જાસ્મીન ભસીન

જાસ્મીન ભસીન

દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X