Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BDay Spcl એશિયાની નંબર 1 સુપરસ્ટાર, 28 ની ઉંમરમાં ધમાલ

પોતાના ગ્લેમર અને બોલ્ડ અંદાઝને કારણે ટીવીની સુપરસ્ટાર નિયા શર્મા પોતાને નંબર વન સ્થાને પહોંચાડવામાં સફળ થઇ છે.

માત્ર 28 વર્ષની ઉંમરે એશિયાની સેક્સી સુપરસ્ટારનો ખિતાબ મળવો સરળ નથી. પરંતુ પોતાના ગ્લેમર અને બોલ્ડ અંદાઝને કારણે ટીવીની સુપરસ્ટાર નિયા શર્મા પોતાને નંબર વન સ્થાને પહોંચાડવામાં સફળ થઇ છે.

આજે 17 સપ્ટેમ્બર એટલે કે નિયા શર્માનો જન્મદિવસ છે. નિયા શર્મા ટીવીની એવી અભિનેત્રીઓમાં શામિલ છે જે પોતાના ફેશન અને ગ્લેમર અંગે હંમેશા ચર્ચામાં રહે છે. સોશ્યિલ મીડિયાએ નિયાની સંસ્કારી ઇમેજને બિલકુલ બદલી નાખી છે.

નિયા શર્મા વિશે વાત કરવામાં આવે તો તેને પોતાના કરિયરની શરૂઆત "એક હજારો મેં મેરી બહેના હૈ" શૉ ઘ્વારા કરી હતી. તેની સાથે તે પેરેલલ લીડમાં પણ રહી. પરંતુ તેના કરિયર અને ઈમેજમાં બદલાવ ત્યારે આવ્યો જયારે તેને જમાઈ રાજા શૉ માટે પસંદ કરવામાં આવી.

આ પણ વાંચો: પહેલીવાર કુંડળી ભાગ્ય સ્ટારે કર્યો આવો સેક્સી ડાન્સ

જમાઈ રાજા સિરિયલ ઓફ એર થયા પછી નિયા શર્માએ પોતાને બિલકુલ બોલ્ડ કરી દીધી. વિક્રમ ભટ્ટની બોલ્ડ સિરીઝ ટ્વિસ્ટેડ ઘ્વારા તે બોલ્ડ સ્ટારની લિસ્ટમાં આવી ચુકી છે.

આ પણ વાંચો: 2018 ની સેક્સી સુપરસ્ટાર રાગિનીએ બધી જ હદ પાર કરી, જુઓ તસવીરો

View this post on Instagram

Traits: Impractical impulsive immature

A post shared by Nia Sharma (@niasharma90) on

તેનું પરિણામ પણ એવું છે કે નિયા શર્મા ખુબ જ જલ્દી ભટ્ટ કેમ્પ ઘ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. એક નજર કરો નિયા શર્માની કેટલીક એવી તસવીરો પર જેને સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી દીધી.

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે. બ્લેક સ્વિમ સૂટમાં નિયાનો આ ફોટો જોઇને તમે એ વાત તો સમજી જ ગયા હશો.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ટેલિવિઝનની સોનમ કપૂર

ટેલિવિઝનની સોનમ કપૂર

આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

ફોટોશૂટ

ફોટોશૂટ

નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે. નિયાનો આ લૂક ખૂબ બોલ્ડ અને આઉટસ્ટેન્ડિંગ છે. તેણે સિલ્કી વ્હાઇટ આઉટફિટ સાથે સનગ્લાસ અને ડાર્ક લિપસ્ટિકમાં સુંદર લાગી રહી છે.

હોટ ફોટોઝ

હોટ ફોટોઝ

નિયા શર્માએ પોતાના દરેક ફોટોમાં જાણે એ વાત સાબિત કરી છે કે, તેને એશિયાની સેક્સીએસ્ટ વુમનનું ટેગ શા માટે મળ્યું છે. આ ટેગ મળ્યાના થોડા સમય બાદ જ તેણે બિકિનીમાં ફોટો શૂટ કરાવતાં તે ફરી ચર્ચામાં આવી હતી.

સાસ બહુ નહીં

સાસ બહુ નહીં

નિયા શર્માએ હાલમાં જ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે તેને હવે ટીવી શૉમાં રસ નથી. તેનું ફોકસ હવે સાસ બહુ ટીવી શૉ પર નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X