ફાઈનલ પહેલા બિગ બૉસ 12ના વિનરનું નામ જાહેર, 7 મોટા ખુલાસા
ફાઈનલ પહેલા બિગ બૉસ 12ના વિનરનું નામ જાહેર, 7 મોટા ખુલાસા
બિગ બૉસ 12માં આ વખતે એક નહિ બલકે કેટલાય દમદાર કંટેસ્ટન્ટ જોવા મળી રહ્યા છે. ટીઆરપીના મામલામાં આ શો ભલે બહુ પાછળ ચાલી રહ્યો હોય, પરંતુ કંટેસ્ટન્ટમાંથી વિનરની વાત કરીએ તો એવું એક નહિ કેટલાંય નામ છે જે વિનર બનવા માટે તગડા દાવેદાર છે. દીપિકા અને શ્રીસંત સિવાય હવે કરણવીર બોહરાનું નામ પણ વિનરની રેસમાં જોડાઈ ગયું છે. બિગ બૉસના ઈતિહાસને જોવામાં આવે તો દર વખતે એવો કંટેસ્ટન્ટ આ શોનો વિનર રહ્યો જે દર્શકો સાથે ઈમોશનલ સ્તર પર કનેક્ટ થયો હોય.

કોણ હશે વિજેતા?
કરણવીરની અત્યાર સુધીની સફર પર ધ્યાન આપીએ તો ઘરમાં જ્યાં દોસ્ત દગો, એકાંત અને ટાસ્કમાં સારું કરવાની સાથે સલમાન ખાનના મજાકે એમને દર્શકોથી પાછલા એક મહિનામાં ભારે કનેક્ટ કરી દીધા છે. એટલું જ નહિ લોકો સલમાન ખાનને કરણવીર સાથે સારો વર્તાવ કરવાની સલાહ પણ આપતા જોવા મળે છે. જો કે કારણ માત્ર એ જ નથી. એક નહિ એવાં 7 કારણ છે જેનાથી કરણવીર બોહરા વિનર બની શકે છે.

દગો નહિ ઈમાનદારી
જ્યાં બધા કંટેસ્ટન્ટ ગેમ રમતા જોવા મળી રહ્યા છે. ત્યારે કરણવીર શરૂઆતથી જ દગો નહિ બલકે ઈમાનદારીથી રમત રમતા જોવા મળી રહ્યા છે.

દોસ્ત સૌથી પહેલા
કરણવીર માટે દોસ્ત સૌથી પહેલા રહ્યા છે. તે સતત શ્રીસંત, દીપિકા અને સૃષ્ટિના સપોર્ટમાં પોતાની મિત્રતા સાબિત કરતા જોવા મળી ચૂક્યા છે.

ઓછું દેખાવવું પણ સાચું દેખાવવું
કરણવીર શોમાં ભલે ઓછા જોવા મળતા હોય. પરંતુ તેઓ તે જ્યરે પણ દેખાય છે સાચા દેખાય છે. જે હંમેશા તેમની ફેવરમાં રહ્યું છે.

ટીવી સ્ટાર્સનો સાથ
સોશિયલ મીડિયા પર કરણવીર બોહરાને ટીવી સ્ટારનો સાથ મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે સલમાન ખાને એમના કપડાં પર મજાક ઉડાવવાની શરૂઆત કરી. વિકાસ ગુપ્તા, સુરભિ જ્યોતિની સાથે નકુલ મેહતા અને કીકૂ શારદાએ પણ કરણવીરને સપોર્ટ કર્યો છે.

સલમાનનો ટાર્ગેટ
પાછલા કેટલાય વિકેન્ડના વાર પર સલમાન ખાને સતત કરણવીર પર ટાર્ગેટ કર્યો હોવાના કારણે દર્શકોને તેનો ખાસ સપોર્ટ મળ્યો છે અને જે તેમની ફેવરમાં જઈ શકે છે.

સાફ ઈમેજે દિલ જીત્યું
બિગ બૉસના ઈતિહાસમાં જે કંટેસ્ટન્ટ શોમાં ઈમાનદારી અને સાફ ઈમેજથી રમે છે તેણે જ આ શો જીત્યો છે. ગૌહર ખાન, મનવીર ગુર્જર, જુહી પરમાર આનું સૌથી મોટું ઉદાહરણ છે.

લોકપ્રિયતા અને ફેન્સનો સપોર્ટ
લોકપ્રિયતાના હિસાબે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર કરણવીરના ઘણા ફેન્સ છે. જે સ્ટાર તરીકે એમને પસંદ કરે છે. જે તેમને વિનર બનાવી શકે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
