લગ્ન બાદ કોમેડિયન ભારતી સિંહની આવી હાલત, જોઈને ચોંકી જશો

કોમેડિયન ભારતી સિંહ હાલમાં ઘણી ચર્ચામાં છે. તેનુ ખાસ કારણ એ છે કે તે બહુ જ જલ્દી ખતરોના ખેલાડીની નવી સિઝનમા જોવા મળવાની છે.

કોમેડિયન ભારતી સિંહ હાલમાં ઘણી ચર્ચામાં છે. તેનુ ખાસ કારણ એ છે કે તે બહુ જ જલ્દી ખતરોના ખેલાડીની નવી સિઝનમા જોવા મળવાની છે. તમે જાણો છો કે રોહિત શેટ્ટીના આ શો માં સ્ટંટ કરવા માટે ફિટ રહેવુ ખૂબ જરૂરી છે. ભારતી નથી ઈચ્છતી કે તેના વજનની અસર સ્ટંટ પર પડે. આને જોતા ભારતીએ એક ચોંકાવનારો નિર્ણય કર્યો છે.

ખતરોકે ખેલાડી માટે પોતાનું 10 કિલો વજન ઘટાડ્યુ

ખતરોકે ખેલાડી માટે પોતાનું 10 કિલો વજન ઘટાડ્યુ

ભારતીએ ખતરોકે ખેલાડી માટે પોતાનું 10 કિલો વજન ઘટાડ્યુ છે. પોતાને દરેક પ્રકારના સ્ટંટમાં ફિટ રાખવા માટે તેણે આ પગલુ લીધુ છે. તમને જણાવી દઈએ કે આ શો નું શૂટિંગ શરૂ થઈ ગયુ છે.

ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા

ભારતી સાથે આ શો માં તેનો પતિ હર્ષ પણ ખતરોનો સામનો કરતો જોવા મળશે. ભારતીએ પોતાની ટ્રેનિંગ દરમિયાનના કેટલાક ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. જ્યાં તે યોગા કરતી જોવા મળે છે.

ભારતી આ શો માં સ્ટંટ સાથે કોમેડી પણ કરતી જોવા મળશે

જો કે તમને જણાવી દઈએ કે ભારતી આ શો માં સ્ટંટ સાથે કોમેડી પણ કરતી જોવા મળશે. ભારતી કોઈ પણ કારણોસર પોતાના વજનના લીધે કોઈ પણ સ્ટંટમાં પીછેહઠ કરવા નથી માંગતી. તમે પણ જુઓ ભારતી સિંહના આ ફોટા.

બધાના ફોટા વાયરલ

ટીવીની દુનિયાની એવી ઘણી સેલિબ્રિટી છે જેમણે લીડ ભૂમિકામાં ચાલુ રહેવા માટે પોતાનુ વજન ઘટાડ્યુ હોય. જેમાં એવા ઘણા નામ છે જેને વાંચીને તમે ચોંકી જશો. હાલમાં આ બધાના ફોટા વાયરલ થઈ રહ્યા છે.

પિયુષ સચદેવ

પિયુષ સચદેવ

ટીવી એક્ટર પિયુષ સચદેવે ડેલી શો માં પાછા આવવા માટે પોતાનું વજન 38 કિલો સુધી ઘટાડી દીધુ છે. આમ કરવુ તેના આરોગ્ય માટે ઘણુ જરૂરી બની ગયુ હતુ.

કરણ પટેલ

કરણ પટેલ

યે હે મહોબ્બતેના લીડ એક્ટર કરણ પટેલે હાલમાં જ પોતાના બોડી પર વધુ ફોકસ કરીને પોતાનુ વજન ઘટાડ્યુ છે.

ગુંજન ઉતરેલા

ગુંજન ઉતરેલા

ગુંજન ઉતરેલાએ પોતાનું વજન 15 થઈ 20 કિલો ઘટાડ્યુ છે.

જય સોની

જય સોની

જય સોનીએ પોતાનું વજન 20 કિલો ઘટાડ્યુ છે. 93 કિલોમાંથી તે 63 કિલો પર આવી ગયો છે.

પરિચય શર્મા

પરિચય શર્મા

પરિચય શર્માએ પોતાનું વજન 110 કિલોમાંથી 77 કરી દીધુ છે.

અનિરુદ્ધ દવે

અનિરુદ્ધ દવે

અનિરુદ્ધ દવેએ પોતાનું વજન 15 કિલો ઘટાડી દીધુ છે. તે યારો કે ટશનમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે.

દલજીન કૌર

દલજીન કૌર

દલજીન કૌરે પણ સખત મહેનતથી પોતાનું 25 કિલો વજન ઘટાડ્યુ છે.

જૂહી પરમાર

જૂહી પરમાર

જૂહીએ લગ્ન અને મા બન્યા બાદ પોતાનું વજન ખૂબ વધારી દીધુ હતુ. હવે તેણે કુલ 17 કિલો વજન ઘટાડ્યુ છે. તે હાલમાં ટીવી શો શનિમાં જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X