બિગ બૉસઃ પહેલીવાર 2 કિડનેપરની એન્ટ્રી, હોશ ઉડાવી દે તેવો વીડિયો લીક
પહેલીવાર 2 કિડનેપરની એન્ટ્રી, હોશ ઉડાવી દે તેવો વીડિયો લીક
બિગ બૉસ 12ના ઘરમાં આ વખતે વાઈલ્ડ કાર્ડની નહિ બલકે ઘરની અંદર આજે બે કિડનેપર્સની એ્ટ્રી થનાર છે. જી હાં, કરણવીર હાલ ઘરના કેપ્ટન છે. જો કે આ અઠવાડિયે હવે ઘરના નવા કેપ્ટનને ચૂંટવાનો ટાસ્ક શરૂ થશે. જેને પગલે પહેલી વાર બિગ બૉસના ઈતિહાસમાં આવો ટાસ્ક આપવામાં આવ્યો છે.

કિડનેપર્સની એન્ટ્રી
જ્યાં ઘરની અંદર બે કિડનેપર્સ આવી ગયા છે. અમે વાત કરી રહ્યા છીએ શ્રીસંત અને રોમિલ ચૌધરીની. બિગ બૉસના નવા ટાસ્કમાં શ્રીસંત અને રોમિલ કિડનેપર્સ બન્યા છે. તેમણે એક પછી એક ઘરના બાકી સભ્યોને કેપ્ટનની રેસમાંથી બહાર કરવા પડશે. જેના માટે એમણે કન્ટેસ્ટન્ટને મારવા પડશે. એટલું જ નહિ બલકે બાકીના કન્ટેસ્ટંટે રોમિલ અને શ્રીસંત અને રોમિલને પૈસા આપી જે પણ સભ્યને કેપ્ટનની રેસમાંથી બહાર કરવા હશે તેમને કિડનેપ કે મારવાની કોશિશમાં રહેશે.
|
જુઓ વીડિયો
જણાવી દઈએ કે હાલ દીપિકા, જસલીન અને રોહિતને કિડનેપરે મારી નાખ્યા છે. જ્યારે શ્રીસંત ફરી એકવાર હેપ્પી ક્લબના કોઈપણ સભ્યને કેપ્ટન બનાવવાની યોજના શરૂ કરી દીધી છે. અહિં જુઓ મજેદાર વીડિયો. અને બિગ બૉસના એવા કન્ટેસ્ટન્ટ વિશે જાણો જેમણે વિનર કરતા પણ વધુ કમાણી કરી હોય.

રિમી સેન
રિમી સેન બિગ બૉસ 9માં જોવા મળી હતી. જેમને આ શો માટે પૂરા 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

ધી ગ્રેટ ખલી
ધી ગ્રેટ ખલી બિગ બૉસ 4માં જોવા મળ્યો હતો. આ સીઝનની વિજેતા શ્વેતા તિવારી હતી. પરંતુ ખલીને દરેક અઠવાડિયા માટે 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ખલી આ શોના ફાઈનલમાં પહોંચ્યો હતો.

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના પણ બિગ બૉસ 8ની ફાઈનલ સુધી પહોંચી હતી. પરંતુ તેમને ઘરમાં રહેવા માટે અઠવાડિયાના 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જે વિનર ગૌતમ ગુલાટીની ફી અને જીતેલ રકમથી કેટલાય વધુ છે.

તનિષા મુખરજી
તનિષા મુખરજી બિગ બૉસ 7માં જોવા મળી હતી. એમને દરેક અઠવાડિયા માટે 7.7 લાખ રૂપિયાની ફી આપવામાં આવી હતી.

રાહુલ દેવ
રાહુલ દેવને બિગ બૉસ 10 માટે દરેક અઠવાડિયાના 2 કરોડ આપવામાં આવ્યા હતા.

બાની જે
બાની જે બિગ બૉસ 10ની ફાઈનલ સુધી પહોંચી હતી. એમણે શોમાં રહીને 1.55 કરોડની કમાણી કરી હતી.

પામેલા એન્ડરસન
પામેલા એન્ડરસનને બિગ બૉસના ઘરમાં 4 દિવસ સુધી રહેવા માટે 2.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી









Click it and Unblock the Notifications
