રિયલ લાઈફમાં કોમોલિકાને માત આપે છે અનુરાગની બહેન, તસવીરો એવી કે જોતા જ રહી જશો

રિયલ લાઈફમાં કોમોલિકાને માત આપે છે અનુરાગની બહેન, તસવીરો એવી કે જોતા જ રહી જશો

સ્ટાઈલિશ સ્ટાર્સની વાત કરવામાં આવે તો આ યાદીમાં ટીવીની કેટલીય એક્ટ્રેસનું નામ સામેલ છે. ખાસ કરીને કસૌટી જિંદગીની ત્રણ એક્ટ્રેસ ગ્રેમરસના મામલે ટીવીની કેટલીય સ્ટાર્સને આકરી ટક્કર આપતી જોવા મળે છે. કોમોલિકા, પ્રેરણાની સાથે નિવેદિતા એટલે કે પૂજા બેનરજીની સ્ટાઈલ હાલ ભારે લોકપ્રિય છે. રીલ લાઈફમાં તો તે ત્રણેય જેટલી સ્ટાઈલિશ દેખાય છે. અસલી જિંદગીમાં પણ પોતાના ગ્લેમર લુકથી કોમોલિકા, પ્રેરણા અને નિવેદિતા આગ લગાવી દે છે.

સ્ટાઈલિશ પૂજા

સ્ટાઈલિશ પૂજા

આમ તો હિના ખાનની સાથે જો સ્ટાઈલના મામલે કોઈની ચર્ચા થઈ રહી છે તો તે અન્ય કોઈ નહિ બલકે પૂજા બેનરજી છે. પૂજા બેનરજીએ ફરી એકવાર પાણીમાં એવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોતા જ તમે નજર નહિ હટાવી શકો...

તસવીરો વાયરલ

તસવીરો વાયરલ

પૂજા આ શોમાં અનુરાગની બહેન નિવેદિતા સેનગુપ્તાની ભૂમિકા નિભાવી રહી છે. પૂજા આ શોમાં શરૂઆતમાં ગ્રે સેડ ભૂમિકા નિભાવી રહી હતી. હવે તે અનુરાગ અને પ્રેરણાનો સાથે દેતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે પૂજા અસલી જિંદગીમાં શાદીશુદા છે.

અફલાતૂન લાગી રહી છે

એટલું જ નહિ તેના લગ્નને બે વર્ષ થઈ ગયાં છે. પૂજા પોતાના પતિ સંદીપ સેજવાલની સાથે કેટલીય તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહે છે. આ બધાની વચ્ચે બિકિનીમાંતેની આ તસવીરને પસંદ કરવામાં આવી રહી છે. ફેન્સ તેને સેક્સી બોલ્ડ જેવા નામથી બોલાવે છે.

જુઓ તસવીરો

જણાવી દઈએ કે અગાઉ પૂજા કેટલાય ટીવી શોમાં કામ કરી ચૂકી છે. પરંતુ લોકપ્રિયતાનો સ્વાદ તે કસૌટી જિંદગીથી ચાખી રહી છે.

પૂલમાં એન્જોય કરતાં

પૂલમાં એન્જોય કરતાં

કસૌટી જિંદગી કી 2 એક્ટ્રેસ પૂજા બેનરજીની પૂલમાં એન્જોય કરતા તસવીરો સામે આવી છે.

બહુ ગ્લેમરસ

બહુ ગ્લેમરસ

ટીવી શોમાં નિવેદિતાના લુકમાં પૂજા બહુ ગ્લોમરસ દેખાઈ રહી છે.

નેશનલ સ્વિમર

નેશનલ સ્વિમર

પૂજા અને તેનો પતિ નેશનલ સ્વિમર છે. બંનેએ એક બીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદમાં લગ્ન કરી લીધાં.

રોડીઝ સીઝન 8

રોડીઝ સીઝન 8

જણાવી દઈએ કે પૂજાએ પોતાના કરિયરની શરૂઆત રોડીઝ સીઝન 8માં કન્ટેસ્ટન્ટ તરીકે કરી હતી.

ભારે સ્ટાઈલિશ અને ગ્લેમરસ

ભારે સ્ટાઈલિશ અને ગ્લેમરસ

કસૌટી જિંદગી કી 2માં પૂજાનો લુક ભારે સ્ટાઈલિશ અને ગ્લેમરસ રાખવામાં આવ્યો છે.

ભારે સ્ટાઈલિશ

ભારે સ્ટાઈલિશ

હિનાની જેમ જ પૂજા ભારે સ્ટાઈલિશ છે. તેમને પૂજાની આ તસવીરો જોઈને વિશ્વાસ જરૂર આવી ગયો હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X