ઈશ્કબાજ અનિકા, બિકીનીમાં આવી ફોટો વાયરલ, હોશ ઉડાવી દેશે

આજકાલ ટીવીની ઘણી સ્ટાર અભિનેત્રીઓની બોલ્ડ ફોટો વાયરલ થઇ રહી છે. પરંતુ જે સ્ટારે પહેલીવાર તહેલકો મચાવ્યો છે તે બીજું કોઈ નહીં પરંતુ ઈશ્કબાજ સિરિયલની અનિકા છે.

આજકાલ ટીવીની ઘણી સ્ટાર અભિનેત્રીઓની બોલ્ડ ફોટો વાયરલ થઇ રહી છે. પરંતુ જે સ્ટારે પહેલીવાર તહેલકો મચાવ્યો છે તે બીજું કોઈ નહીં પરંતુ ઈશ્કબાજ સિરિયલની અનિકા છે.

ફેન્સ માટે તેની આ ફોટો ખુબ જ મોટું સરપ્રાઈઝ છે. અનિકા રિયલ લાઈફમાં ઘણી જ બોલ્ડ છે પરંતુ તે પોતાની બોલ્ડ ફોટો શેર કરતી નથી.

View this post on Instagram

☄️ #beachbum#holiday2018

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on

પરંતુ પહેલીવાર તેને બીચ પર બિકીનીમાં ફોટો શેર કરી છે જેને જોયા પછી લોકો હેરાન છે. ઈશ્કબાજ સિરિયલની અનિકાનું સાચું નામ સુરભી ચંદના છે. સુરભીએ આ પહેલા કેટલાક શૉમાં ભૂમિકા નિભાવી છે.

આ પણ વાંચો: પહેલીવાર સેક્સી નાગિનની આવી તસવીરો, નજર હટાવવી મુશ્કિલ

સુરભી પહેલા પણ ઘણી સિરિયલ કરી ચુકી છે પરંતુ તેને ઓળખ ઈશ્કબાજ સિરિયલની અનિકા ઘ્વારા જ મળી છે. ઈશ્કબાજ સિરિયલની સુરભીનો ગ્લેમર લૂક પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા સુરભીનો જન્મદિવસ હતો તે દરમિયાન તેને આ ફોટો શેર કરી હતી.

આ પણ વાંચો: કેટરીના અને દીપિકા પણ ફેલ, વર્ષ 2018 ની સેક્સી સુપરસ્ટાર

View this post on Instagram

I Hope i am not unrecognisable 🌚 #happytan#holiday2018

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on

તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

જાસ્મીન ભસીન

જાસ્મીન ભસીન

દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

હિના ખાન

હિના ખાન

હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

દેવોલિના ભટ્ટાચાર્ય

દેવોલિના ભટ્ટાચાર્ય

પોતાની સંસ્કારી ઇમેજને તોડતા દેવોલિના ભટ્ટાચાર્યની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આમ પણ હવે જો ટીવી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેઓ પોતાના ઓન સ્ક્રીન લૂક કરતા પોતાનો ઓફ સ્ક્રીન લૂક શેર કરવાનું વધારે પસંદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X