પહેલીવાર સેક્સી નાગિનની આવી તસવીરો, નજર હટાવવી મુશ્કિલ

આજકાલ ઘણી ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ અને સેક્સી ફોટો પોસ્ટ કરી રહી છે.

આજકાલ ઘણી ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ અને સેક્સી ફોટો પોસ્ટ કરી રહી છે. પરંતુ હાલમાં આ બધા વચ્ચે નાગિન 3 સ્ટાર સુરભી જ્યોતિની ફોટો સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.

સુરભી જ્યોતિએ પોતાના સુંદર અંદાઝમાં નવી ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. સુરભી જ્યોતિની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

આ ફોટોમાં સુરભી જ્યોતિ ગ્લેમરસ દેખાવવાની સાથે સાથે આ વાત પણ સાબિત કરી રહી છે કે બોલ્ડનેસમાં તે બધી જ સ્ટારને ટક્કર આપી શકે છે. સુરભીનો નવો લૂક તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

આ પણ વાંચો: એશિયાની સૌથી સેક્સી સુપરસ્ટારનું ટીવી કમબેક, વીડિયો વાયરલ

આપને જણાવી દઈએ કે રીલ લાઈફ મુજબ રિયલ લાઈફમાં પણ સુરભી ખુબ જ ગ્લેમરસ છે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એવી ઘણી ફોટો પોસ્ટ કરી છે જેને જોઈને જ તમને સુરભી પર મોહી પડશો.

આ વાતમાં કોઈ જ શંકા નથી કે કબૂલ હૈ સિરિયલ પછી સુરભીએ નાગિન બનીને ફરી એકવાર પોતાને ટોપ પર લાગી દીધી છે.

આ પણ વાંચો: સુપરસ્ટાર મેડમજી વાયરલ ફોટો, બિકીનીમાં હોટ અંદાઝ

તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

હિના ખાન

હિના ખાન

હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

જાસ્મીન ભસીન

જાસ્મીન ભસીન

દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

દેવોલિના ભટ્ટાચાર્ય

દેવોલિના ભટ્ટાચાર્ય

પોતાની સંસ્કારી ઇમેજને તોડતા દેવોલિના ભટ્ટાચાર્યની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આમ પણ હવે જો ટીવી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેઓ પોતાના ઓન સ્ક્રીન લૂક કરતા પોતાનો ઓફ સ્ક્રીન લૂક શેર કરવાનું વધારે પસંદ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X