સુપરસ્ટાર મેડમજી વાયરલ ફોટો, બિકીનીમાં હોટ અંદાઝ

આજકાલ પોતાને ફિટ રાખતા ઘણા સ્ટાર પોતાની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા મીડિયા પર શેર કરતા રહે છે. આજકાલ રોજ ઘણા સ્ટારની બિકીની ફોટો વાયરલ થતી રહે છે.

આજકાલ પોતાને ફિટ રાખતા ઘણા સ્ટાર પોતાની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા મીડિયા પર શેર કરતા રહે છે. આજકાલ રોજ ઘણા સ્ટારની બિકીની ફોટો વાયરલ થતી રહે છે.

આ લિસ્ટમાં મેં આઈ કમ ઈન મેડમ સિરિયલની સ્ટારનું નામ પણ જોડાઈ ગયું છે. અહીં અમે વાત કરી રહ્યા છે ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા શૉની હોસ્ટ નેહા પેન્ડસે વિશે. થોડા મહિના પહેલા તેનો પોલ ડાન્સ વીડિયો પણ વાયરલ થયો હતો.

પરંતુ હાલમાં નેહા પોડસે ઘ્વારા માલદીવમાં બ્લેક બિકીનીમાં ફોટો પોસ્ટ કરી છે. આ ફોટોમાં તે ખુબ જ હોટ લાગી રહી છે.

ધ્યાન આપવા જેવી બાબત છે કે નેહાને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. પોતાના વધી રહેલા વજનને કારણે તેમની ઘણી આલોચના પણ થતી હતી. પરંતુ આ ફોટો જોઈને તમે કહેશો કે નેહા ખરેખર કોઈ બોલિવૂડ સુપરસ્ટારથી ઓછી નથી.

💥

A post shared by NEIIYAA PENDSAY (@nehhapendse) on

અહીં જાણો ટેલિવિઝન સુપરસ્ટાર નેહા પેન્ડસે વિશે કેટલીક રસપ્રદ બાબતો અને તેની સુંદર ફોટો પર એક નજર કરો.

મેડમ નહીં મિસ

મેડમ નહીં મિસ

નેહાની લેટેસ્ટ તસ્વીર જોઈને લાગે છે કે તેઓ મેડમ નહીં પરંતુ હવે મિસ બની ચુકી છે.

મરાઠી મુલગી

મરાઠી મુલગી

ટીવીનો ફેમસ ચેહરો બની ચુકેલી નેહા મરાઠી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે.

વજન ઓછું કર્યું

વજન ઓછું કર્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહાનો આ પોલ ડાન્સ પણ વજન ઓછું કરવાનો એક ભાગ છે.

કપિલ શર્મા સાથે

કપિલ શર્મા સાથે

નેહાએ હાલમાં જ કપિલ શર્મા સાથે તેમનો લેટેસ્ટ શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા હોસ્ટ કર્યો હતો.

એન્ટરટેઇમેન્ટ કી રાત

એન્ટરટેઇમેન્ટ કી રાત

નેહાના ફેન્સ તેમની એન્ટરટેઇમેન્ટ કી રાતમાં એન્ટ્રીને લઈને ખુબ જ ઉત્સાહિત છે.

રાતો રાત સ્ટાર

રાતો રાત સ્ટાર

મેં આઈ કમ ઈન મેડમ સિરિયલએ તેમને રાતો રાત સ્ટાર બનાવી હતી.

આલોચના

આલોચના

નેહા પોડસેના વધતા વજનને કારણે તેમની ખુબ જ આલોચના પણ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X