Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જીનલ જોશીની હૉટ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી, જુઓ સેક્સી Pics

જીનલ જોશીની હૉટ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી, જુઓ સેક્સી Pics

આજકાલ ટીવી સાથે સંકળાયેલી હોય કે ન હોય મોટાભાગની એક્ટ્રેસિસ હૉટ, બૉલ્ડ અને સેક્સી ફોટોશૂટ દ્વારા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનવાનું વધુ પસંદ કરતી હોય છે. જીનલ જોશી પણ આવી જ હીરોઈનમાંની એક છે જેણે આવી તસવીરો શેર કરી છે. જીનલ જોશીની અત્યાર સુધીની સૌથી સેક્સી અને હૉટ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે. અહીં જુઓ જીનલ જૌશીની હૉટ તસવીરો..

જબરું ફેન ફોલોઈંગ

જબરું ફેન ફોલોઈંગ

જીનલ જોશી ભારતીય મોડેલ છે. તેની ઉંમર માત્ર 23 વર્ષ જ છે, આટલી નાની ઉંમરે પોતાના હૉટ ફોટોશૂટથી તેણે પોતાનું જબરું ફેનફોલોઈંગ ઉભું કરી લીધું છે.

સોશિયલ મીડિયામાં એક્ટિવ

સોશિયલ મીડિયામાં એક્ટિવ

જીનલ જોશી અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે. જેના કારણે દિવસેને દિવસે જીનલ જોશીનું ફેન ફોલોઈંગ વધી રહ્યું છે.

એક્ટ્રેસ બનવા માંગે છે

એક્ટ્રેસ બનવા માંગે છે

જીનલ જોશી બૉલીવુડની સફળ એક્ટ્રેસ બનવા માંગે છે. અને પોતાનો ગોલ પૂરો કરવા માટે તે તનતોડ મહેનત પણ કરી રહી છે.

જન્મ

જન્મ

23 વર્ષીય એક્ટ્રેસ જીનલ જોશીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેને પોતાના મિત્રો જોડે ફરવું વધુ પસંદ છે. જીનલના મિત્રો તેને સ્વિટી અને જાનુ કહીને બોલાવે છે.

હૉટ પિક

હૉટ પિક

જેમ તમે જોઈ રહ્યા છો કે જીનલ જોશી હૉટ અને બૉલ્ડ છોકરી છે. તેણે પોતાનું શરીર પરફેક્ટ રીતે મેનટેઈન કર્યું છે.

જીમ

જીમ

પોતાની ફિટનેસને જાળવી રાખવા માટે જીનલ જોશી દરરોજ જીમમાં જાય છે અને રાબેતા મુજબ એક્સરસાઈઝ કરે છે.

સુંદર આંખો

સુંદર આંખો

જીનલ જોશીને સુંદર કાળી આંખો અને હેર છે. વધુમાં તેની પાસે દિલ જીતી લે તેવી સ્માઈલ પણ છે.

અફેર?

અફેર?

જીનલ જોશીએ હજુ સુધી લગ્ન નથી કર્યાં કે તેનું કોઈ જોડે અફેર હોવાની વાત પણ ચર્ચામાં નથી. હાલ તેનું ધ્યાન સંપૂર્ણ એક્ટિંગ કરિયર પર જ છે.

અભ્યાસ

અભ્યાસ

જીનલ જોશીએ બાળપણથી જ મુંબઈથી પોતાનું એજ્યુકેશન પૂર્ણ કર્યું છે. તેને મોડેલિંગ કરવું પસંદ છે. પોતાનું સપનું પૂરું કરવા માટે તેણે અનુપમ ખેર એક્ટર પ્રિપેર્સ સ્કૂલ જોઈન કરી છે જ્યાં તે એક્ટિંગ સીખી રહી છે.

કરિયર

કરિયર

જીનલ જોશી એક મોડેલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. તેને લેટેસ્ટ ફેશન અને ટ્રેન્ડ્સ વિશે સારુંએવું નોલેજ છે. હજુ તેને ટીવી પર ચાન્સ નથી મળ્યો પરંતુ ટૂંકમાં જ તેના ફેન્સ ટીવી પર જીનલને જોઈ શકશે તેવી ઉમ્મીદ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X