80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ
80 કરોડમાં કરીના કપૂરનું ટીવી ડેબ્યૂ, તોડ્યો સલમાન-શાહરુખનો રેકોર્ડ
કરીના કપૂર ખાનની ડિમાન્ડ હાલ ભારે વધી ગઈ છે. એક બાજુ બૈક ટૂ બૈક તેમની સુપરહિટ ફિલ્મ તો હવે તેઓ ટીવી સો ડાંસ ઈન્ડિયા ડાંથી પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે આ શોને જજ કરતી જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે કરીનાએ આ ોના દરેક એપિસોડ માટે કેટલા કરોડની ડિમાંડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કરીનાને શોમાં કામની નક્કી સીમાને લઈ તમામ વાતો નક્કી કરી છે. કેટલાય દિવસોથી ચેનલ પોતાના આ શો માટે કોઈ નામી એક્ટ્રેસની તલાશમાં હતી. જેની તલાશ કરીના કપૂર ખાન પર આવીને થમી છે. ત્રણ મહિનાના આ શોને લઈ ચેનલ કરીનાને મોટી રકમ આપવા માટે તૈયાર થઈ ચૂક્યું છે. ત્રણ મહિનાના આ શોના કુલ મળી 25 એપિસોડથી 28 એપિસોડ હશે. કરીનાએ એક એપિસોડ માટે 3 કરોડની ફી માંગી છે. કુલ મળી તેને 80 કરોડની ફી મળશે.

કરીનાની ફી
તેમણે સતત સફર કરવી પડશે. આની સાથોસાથ કરીનાએ એમ પણ ધ્યાન રાખવું પડશે કે બંનેની ડેટ્સ કલેશ ન થાય. કરીના કપૂર ખાન જલદી જ ડાંસ ઈન્ડિયા ડાંસ માટે શૂટિંગ શરૂ કરી દેશે. શક્ય છે કે જૂનથી શરૂ થઈ જાય. જણાવી દઈએ કે આટલી તગડી ફી માંગી કરીનાએ સલમાનથી લઈ અક્ષય સુધીના બધાના રેકોર્ડ તોડી દીધા. આ સુપરસ્ટાર્સને મળી છે તગડી રકમ

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને 2018માં કૌન બનેગા કરોડપતિ માટે 2 કરોડ ફી લીધી હતી. તેઓ 2019માં ફરી વાપસી કરી રહ્યા છે.

શાહરુખ
શાહરુખ ખાનને પણ દરેક એપિસોડ ટેડ ટૉક હોસ્ટ કરવા માટે 1 કરોડથી 2 કરોડ આપવામાં આવ્યા.

મનીષ પૉલ
મની પૉલ દરેક એપિસોડ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. હાલ તે ટીવી શોથી દૂર છે.

ઋતિક રોશન
ઋતિક રોશન પણ રિયાલિટી શોના એક એપિોડ માટે 2 કરોડ રૂપિયા ફી લે છે. પછી તે ગેસ્ટ તરીકે હોય કે જજ તરીકે.

કરણ જોહર
કરણ જોહરે ઝલક દિખલાજાના દરેક સીઝનને જજ કરવા માટે 10 કરોડ રૂપિયા લીધા છે. સાથે જ તે ટીવીના રિયાલિટી કિંગ છે. ઈંડિયન નેક્સટ સુપરસ્ટાર માટે તેમણે આટલી જ રકમ લીધી છે.

જૈકલીન ફર્નાંડિસ
જૈકલીન ફર્નામંડિસે ઝલક દિખલાજાના સીઝન 99ને જજ કરી હતી. તે એક એપીસોડ માટે 1.2 કરોડની ફી લેતી હતી.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હાએ નચ બલિએ 8ને જજ કર્યો. તે પણ એક એપિસોડના 1 કરોડ લેતી હતી.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
