Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બોલ્ડ રાગિનીનો વીડિયો, "ઈસમે તેરા ઘાટા મેરા કુછ નહીં જાતા"

હાલમાં જ બોલ્ડ રાગિની કરિશ્મા શર્માનો વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. ઈસમે તેરા ઘાટા મેરા કુછ નહીં જાતા વીડિયો સોન્ગ સિંગર ગજેન્દ્ર વર્મા ઘ્વારા ગાવામાં આવ્યું છે.

હાલમાં જ બોલ્ડ રાગિની કરિશ્મા શર્માનો વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. ઈસમે તેરા ઘાટા મેરા કુછ નહીં જાતા વીડિયો સોન્ગ સિંગર ગજેન્દ્ર વર્મા ઘ્વારા ગાવામાં આવ્યું છે. આપણે જાણીને હેરાની થશે કે આ વીડિયો ને અત્યારસુધીમાં 9.6 કરોડ વ્યુ મળી ચુક્યા છે.

મેં મહિનામાં આ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારપછી આ સોન્ગ લોકોની જીભે ચઢી ગયું છે. આ સોન્ગમાં ભલે બોલ્ડ રાગિની કરિશ્મા શર્મા છવાઈ ગયી હોય પરંતુ આ ગીતમાં અસલી સ્ટાર સિંગર ગજેન્દ્ર વર્મા છે. આ તેમનું પહેલું ગીત નથી, આ પહેલા પણ તેમનું સોન્ગ તુને મેરે જાના ઘણું હિટ થયું હતું.

ગજેન્દ્ર વર્માનું સોન્ગ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ ગીતની ટ્રેન્ડ લાઈન #teraghata સોશ્યિલ મીડિયા પર ટ્રેન્ડ બની ચૂક્યું છે. તો તમે પણ એક નજર કરો આ વીડિયો સોન્ગ પર.

એવા કેટલાક સ્ટાર વિશે જાણો, જે સોશિયલ મીડિયાના ચમત્કારને કારણે વિશ્વભરમાં જાણીતા બની ગયા.

પ્રિયા પ્રકાશ વરિયર

પ્રિયા પ્રકાશ વરિયર

પ્રિયા પ્રકાશનો આંખ મારતો વીડિયો વાઈરલ થયો હતો. તેની ડેબ્યુ ફિલ્મ ‘ઓરુ અદાર લવ'ના ગીતની આ ક્લીપ એટલી જાણીતી બની કે પ્રિયાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ 121 હજારથી વધીને 5.4 મિલિયન થઈ ગયા.

ઢિંચાક પૂજા

ઢિંચાક પૂજા

બકવાસ અને બેસુરા ગીત ગાઈને સોશિયલ મીડિયા સ્ટાર ઢિંચાક પૂજાને એવી સફળતા મળી કે તે બિગ બોસ સુધી પહોંચી ગઈ.

સાક્ષી મલિક

સાક્ષી મલિક

ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વિટી' આ વર્ષે સુપરહિટ સાબિત થઈ, એવી જ રીતે આ ફિલ્મનું ગીત ‘બમ ડિગી ડિગ્ગી' પણ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યું. આ જ ગીતમાં ચશ્માધારી એક યુવતી દેખાઈ, જેની એક મુસ્કાને લાખો દિલને અસર કરી. આ યુવતી હતી સાક્ષી મલિક. માત્ર એક નાના કેમિયો બાદ સાક્ષી સોશિયલ મીડિયા પર જબરજસ્ત જાણીતી બની ગઈ.

માનુષી છિલ્લર

માનુષી છિલ્લર

મિસ ઈન્ડિયા અને મેડિકલ સ્ટુડન્ટ માનુષી છિલ્લર વિશે લોકો ખૂબ જ ઓછું જાણતા હતા. પરંતુ જ્યારે 17 વર્ષ બાદ ફરી એકવાર માનુષીએ ભારતને મિસ વર્લ્ડનો ખિતાબ અપાવ્યો. ત્યારે આ સુંદરી રાતોરાત સ્ટાર બની ગઈ. માનુષી વિશે ચર્ચા બોલીવુડથી લઈને પોલિટિક્સ સુધી થવા લાગ્યા.

ગૌરી અરોરા

ગૌરી અરોરા

રિયાલિટી શો સ્પિલ્ટ્સવિલાના કંટેસ્ટન્ટ ગૌરવ અરોરા સેક્સ ચેન્જ કરાવ્યા બાદ ગૌરી અરોરા તરીકે સામે આવી, તો આખો દેશ ચોંકી ઉઠ્યો. ગૌરી મોડેલિંગ શો ‘ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ'ની સીઝન ટુમાં પણ દેખાઈ હતી. અને બિકિનીમાં જબરજસ્ત હોટ લાગી રહી હતી.

પૂનમ કૌર

પૂનમ કૌર

એક સમારોહમાં તમામની નજર મિસ્ટ્રી ગર્લ પર અટકી ગઈ. કેમેરો દર્શકો વચ્ચે બેઠેલી એક યુવતી તરફ ફર્યો, અને લોકોની ધડકન પણ ત્યાં જ અટકી ગઈ. કેમેરામાં થયેલી આ યુવતી છે પૂનમ કૌર લાલ. પૂનમ હૈદરાબાદની છે, અને સાઉથની ફિલ્મોમાં એક્ટ્રેસ-મોડલ છે. પૂનમ સંખ્યાબંધ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે.

બનીતા સિંધુ

બનીતા સિંધુ

એક ચિંગમની જાહેરાતમાં બનીતા સિંધુ દેખાઈ, અને એટલી મશહૂર થઈ ગઈ કે સીધી જ સિલ્વર સ્ક્રીન પર વરુણ ધવન સાથે ફિલ્મ ઓક્ટોબરમાં જોવા મળી.

શાશા ક્ષેત્રી

શાશા ક્ષેત્રી

એક મોબાઈલ નેટવર્કની જાહેરાતે શાશા ક્ષેત્રીને વર્લ્ડ ફેમસ બનાવી દીધી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X