જમાઈ રાજાની આ સ્ટાર ટીવીથી ગાયબ, હવે બિકીની તસવીરોથી મચાવી સનસની
જમાઈ રાજાની આ સ્ટારે બિકીની તસવીરોથી મચાવી સનસની
જમાઈ રાજની આ સ્ટાર હાલ ટીવીથી દૂર છે પરંતુ પોતાની બિકીની તસવીરોને કારણે તે ચર્ચામાં બની રહી છે. આ વખતે અમે નિયા શર્માની વાત નથી કરી રહ્યા, બલકે અમે ખતરોં કે ખિલાડી સીઝન 8માં જોવા મળેલ સ્ટાર શાઈની દોશીની વાત કરી રહ્યા છીએ. જે લાંબા સમય બાદ પોતાની બિકીની તસવીરોને કારણે ઈન્ટરનેટ પર હંગામો મચાવતી રહી છે. આમ તો હાલના દિવસોમાં ટીવીની કેટલીય સ્ટાર્સ રિયલ લાઈફમાં બોલ્ડ થતાં જરા પણ સંકોચ નથી રાખતી.

જુઓ હોટ તસવીર
ઈન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કર્યા બાદ આ બધા જ વાયરલ સ્ટાર્સની યાદીમાં ભળી ગયા છે. શાઈની પણ ટીવી સ્ક્રીનથી દૂર સોશિયલ મીડિયા પર પોતાની સેક્સી તસવીરોને કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે. તેનું ઈન્સ્ટાગ્રામ આવી જ બોલ્ડ તસવીરોથી ભરેલું છે. શાઈની અસલી જિંદગીમાં સ્ટાઈલિશ અને ગ્લેમરસ રહેવું વધુ પસંદ કરે છે.
| |
વાયરલ થઈ તસવીરો
તમે પણ આ તસવીરોને જોઈ દંગ રહી જશો. આમ તો ટીવીની સંસ્કારી વહુને આવા પ્રકારે જોવી તમારા માટે ચોંકાવનાર હોય શકે છે. તેની આ બધી બિકીની તસવીરો તેજીથી વાયરલ થઈ રહી છે.
|
અફલાતુન છે આ તસવીરો
ઉલ્લેખનીય છે કે શાઈનીએ સંજય લીલા ભણસાલીના ટીવી શો સરસ્વતી ચંદ્રથી ડેબ્યૂ કર્યું હતું. તેમના માટે સંજય લીલા ભંસાલીના શોથી વધુ જમાઈ રાજા લકી રહ્યો છે. તેણે આ શોથી લોકપ્િયતા મેળવી છે. જો કે અહીં જુઓ ખતરોં કે ખલાડી 8ની આ હૉટ એક્ટ્રેસની વાયરલ તસવીરોની એક ઝલક.

હૉટ તસવીરો
શિવાની કેટલીય વા પોતાની હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી ચૂકી છે. જે તેજીથી વાયરલ થઈ જાય છે.

કરિયરની શરૂઆત
અમેરિકન ટીવી શોથી શિબાનીએ પોતાના કરિયની શરૂઆત કરી હતી.

ટાઈમપાસ
મરાઠી ફિલ્મ ટાઈમપાસમાં શિબાનીનું આઈટમ સોંગ ભારે લોકપ્રિય થયું હતું.

મુખ્ય ભૂમિકા
શિબાની રોય શાનદારમાં પણ પ્રમુખ ભૂમિકા નિભાવી ચૂકી છે.

સિંગર પણ
જણાવી દઈએ કે શિવાની એક્ટ્રેસની સાથે સારી સિંગર પણ છે અને તે આઈપીએલને હોસ્ટ પણ કરી ચૂકી છે.

રિયાલિટી શો
શિવાનીએ ખતરોં કે ખિલાડી પહેલા રિયાલિટી શોમાં દસ્તક આપી હતી.

ફહાન સાથે
શિવાની હાલ ફરહાન અખ્તર સાથે પોતાના સંબંધને લઈ ચર્ચામાં છે.












Click it and Unblock the Notifications
