• search

ફિજિકલ ટચ પસંદ નથી કરતી Hot બબીતા : જાણો રસપ્રદ વાતો

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  મુંબઈ, 2 જુલાઈ : સબ ટીવીના લોકપ્રિય કૉમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની જુદી જ દુનિયા છે. સાસ-બહુ ધરાવતી સીરિયલોમાં દર્શાવાતા ઝગડાઓ અને રહસ્યમય દુનિયાથી જુદો આ શો માત્ર અને માત્ર હાસ્યનો છોળો જ પાથરે છે. 28મી જુલાઈ, 2008ના રોજ શરૂ થયેલ આ સીરિયલે અત્યાર સુધી 1 હજાર 400 કરતા વધુ એપિસોડ પૂરા કરી લીધા છે અને હાલ પણ તેની લોકપ્રિયતામાં કોઈ ઓટ આવી નથી.

  હાલમાં આ શોમાં જીપીએલ 3 ક્રિકેટ ટૂર્નામેંટ યોજાઈ હતી અને તેથી તેના દર્શકોમાં વધુ ઉછાળો નોંધાયો હતો. જીપીએલ 3 દરમિયાન વિદ્યા બાલન પણ પોતાની બૉબી જાસૂસ ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતાં. બીજી બાજુ આ શોની ઑલટાઇમ હિટ બાબત છે જેઠાલાલ અને બબીતા વચ્ચેનું ફ્લર્ટ. સીરિયલમાં જેઠાલાલ અને દયા ભાભી બાદ મિસ્ટર અય્યર તથા તેની પત્ની બબીતા અય્યર એટલે કે મુનમુન દત્તા મુખ્ય ભૂમિકામાં છે. આજે અમે આપનો પરિચય કરાવવા જઈ રહ્યાં છે બબીતા એટલે કે મુનમુન દત્તાનો કે જેની ઉપર જેઠાલાલ હંમેશા ફિદા રહે છે.

  ચાલો તસવીરો સાથે જાણીએ જેઠાલાલને ઘેલુ લગાડનાર બબીતા કોણ છે?

  બંગાળી બાળા છે મુમુન

  બંગાળી બાળા છે મુમુન

  મુનમુન દત્તા બંગાળી બાળા છે. તેમનો જન્મ 23મી સપ્ટેમ્બર, 1987ના રોજ થયો હતો. તેઓ કોલકાતાના છે.

  મૉડેલ-અભિનેત્રી

  મૉડેલ-અભિનેત્રી

  મુનમુન દત્તા અત્યાર સુધી અનેક ટીવી ચૅનલો અને મૅગેઝીનોના કવર પેજ ઉપર ચમકી ચુક્યાં છે. તેઓ એક મૉડેલ અને બૉલીવુડ અભિનેત્રી છે.

  તારક મહેતા...માં વિપરીત પાત્ર

  તારક મહેતા...માં વિપરીત પાત્ર

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં મુનમુનનું પાત્ર તેમના હૉટ અંદાજની એકદમ વિરુદ્ધ છે.

  હૉલીડેમાં હતાં મુનમુન

  હૉલીડેમાં હતાં મુનમુન

  મુનમુન દત્તા 2006માં આવેલી બૉલીવુડ ફિલ્મ હૉલીડેમાં નજરે પડી ચુક્યાં છે. જોકે પૂજા ભટ્ટની આ ફિલ્મમાં મુખ્ય કલાકાર ડીનો મારિયા અને કાશ્મીરા શાહ હતાં.

  તારક મહેતા...એ અપાવી ઓળખ

  તારક મહેતા...એ અપાવી ઓળખ

  મુનમુન દત્તાને અસલી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દ્વારા મળી. આ શોમાં તેઓ કૃષ્ણન અય્યરના પત્ની બબીતાના તરીકે છે.

  ગોરી બબીતા-શ્યામ અય્યર

  ગોરી બબીતા-શ્યામ અય્યર

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા-અય્યરની જોડી એટલા માટે મજાની છે, કારણ કે અય્યરનો રંગ શ્યામ છે, જ્યારે મુનમુન ખૂબ ગોરી છે.

  ફ્લર્ટ કરતો જેઠા

  ફ્લર્ટ કરતો જેઠા

  સીરિયલમાં જેઠાલાલ સામાન્ય રીતે બબીતાને ફ્લર્ટ કરતા નજરે પડે છે.

  જેઠા-બબીતાનો જૂનો સંબંધ

  જેઠા-બબીતાનો જૂનો સંબંધ

  જેઠાલાલ અને બબીતા વચ્ચેનો સંબંધ બહુ જૂનો છે. બબીતા એટલે કે મુનમુન અને જેઠા એટલે કે દિલીપ જોશી અગાઉ હમ સબ બારાતી સીરિયલમાં સાથે કામ કરી ચુક્યાં છે.

  ફિજિકલ ટચ પસંદ નથી

  ફિજિકલ ટચ પસંદ નથી

  મુનમુન દત્તા અંગે કહે છે કે તેમને ફિજિકલ ટચ જરાય પસંદ નથી. શૂટિંગમાં પણ એવો કોઈ શૉટ આવતા તેઓ ખિજાઈ જાય છે.

  શોમાંથી હાંકી કઢાઈ

  શોમાંથી હાંકી કઢાઈ

  કહે છે કે મુનમુનના ફિજિકલ ટચના અણગમાના કારણે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્દર્શક તેમને અનેક એપિસોડમાંથી આઉટ કરી ચુક્યાં છે, પણ મુનમુન પોતાની વાતે અડગ રહે છે.

  અય્યરના પત્ની બનવા સામે વાંધો

  અય્યરના પત્ની બનવા સામે વાંધો

  એમ પણ કહે છે કે મુનમુન દત્તાને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં શ્યામવર્ણી કૃષ્ણન અય્યરનો રોલ કરતાં તનુજ મહાશબ્ડેની પત્નીની ભૂમિકા કરવા સામે વાંધો હતો, કારણ કે તેઓ ગોરવર્ણી છે.

  નખરાં ઓછા નથી

  નખરાં ઓછા નથી

  બબીતાના નખરા અહીં પૂરા નથી થતાં. સીરિયલના એક શૉટમાં હોળી રમતી વખતે પણ મુનમુને પોતાને રંગ લગાવડાવવાનો ઇનકાર કરી દીધો હતો.

  English summary
  Munmun Dutta is an Indian film, television actress and model. She is better known for her role of Babita in India's longest running sitcom TV serial Taarak Mehta Ka Ooltah Chashmah.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more