કુંડળીભાગ્ય સુપરસ્ટારની રાતોરાત બિકીની ફોટો વાયરલ થઇ
બોલિવૂડ અભિનેત્રીની મુજબ ટીવી સ્ટારની ફોટો રાતોરાત વાયરલ થયા તેમાં કોઈ મોટી વાત નથી પરંતુ આ લિસ્ટમાં જયારે કોઈ નવા સ્ટારનું નામ ઉમેરાય ત્યારે ફેન્સને અચરજ ચોક્કસ થાય છે.
બોલિવૂડ અભિનેત્રીની મુજબ ટીવી સ્ટારની ફોટો રાતોરાત વાયરલ થયા તેમાં કોઈ મોટી વાત નથી પરંતુ આ લિસ્ટમાં જયારે કોઈ નવા સ્ટારનું નામ ઉમેરાય ત્યારે ફેન્સને અચરજ ચોક્કસ થાય છે.
આ વખતે જે સ્ટારનું નામ સામે આવી રહ્યું છે તે નામ તમને હેરાન કરી દેશે. અહીં અમે કુંડળીભાગ્ય સિરિયલ ઘ્વારા ફેમ મેળવનાર અંજુમ ફખીમ વિશે વાત કરી રહ્યા છે.
અંજુમ હાલમાં કુંડળીભાગ્ય સિરિયલની સાથે સાથે સોશ્યિલ મીડિયા પર પોતાના બોલ્ડ લૂકને કારણે પણ ચર્ચામાં છે, તેની ઘણી ફોટો અવારનવાર વાયરલ થતી રહે છે.
આ પણ વાંચો: ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની સેક્સી તસવીરો વાયરલ
પરંતુ હાલમાં તેને સોશ્યિલ મીડિયા પર પોતાની ખુબ જ બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે, જે જોતજોતામાં વાયરલ થઇ ચુકી છે.
View this post on InstagramTrying hard not to look fat... #absaregonenow
A post shared by Anjum Fakih (@nzoomfakih) on
આવું પહેલીવાર નથી થયું, આ પહેલા પણ અંજુમ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો પોસ્ટ કરી ચુકી છે. તમે પણ અંજૂમની કેટલીક બોલ્ડ ફોટો પર નજર કરો.
આ પણ વાંચો: બિગ બોસની બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરોએ હંગામો મચાવ્યો
સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની વાયરલ થતી ફોટો પર એક નજર કરો...

નેહા પોડસે
નેહા પોડસેને તેના કરિયરની શરૂઆતમાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. પોતાના વધતા વજનને કારણે નેહાની ઘણી આલોચના પણ કરવામાં આવતી હતી.

સુરભી જ્યોતિ
આપને જણાવી દઈએ કે રીલ લાઈફ મુજબ રિયલ લાઈફમાં પણ સુરભી ખુબ જ ગ્લેમરસ છે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એવી ઘણી ફોટો પોસ્ટ કરી છે જેને જોઈને જ તમને સુરભી પર મોહી પડશો.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

હિના ખાન
હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

ત્રિધા ચૌધરી
ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
