ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની સેક્સી તસવીરો વાયરલ

દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીની ભૂમિકા નિભાવનાર સોનારિકા ભદોરિયા હવે ટીવી શૉ સલીમ અનારકલીમાં અનારકલીની ભૂમિકા નિભાવશે.

આજકાલ ઘણા ટીવી સ્ટારની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પરંતુ આ બધા વચ્ચે કોઈ ટીવી સ્ટારની ફોટોએ ખલબલી મચાવી હોય તો, તે બીજું કોઈ નહીં પરંતુ ટીવીની જૂની પાર્વતી અને નવી અનારકલી છે.

દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીની ભૂમિકા નિભાવનાર સોનારિકા ભદોરિયા હવે ટીવી શૉ સલીમ અનારકલીમાં અનારકલીની ભૂમિકા નિભાવશે. આજે આ શૉનું પ્રસારણ થવા જઈ રહ્યું છે.

View this post on Instagram

Making hay while the sun shines 🌼

A post shared by Sonarika Bhadoria (@bsonarika) on

પરંતુ તે પહેલા ઇન્સ્ટાગ્રામ પર સોનારિકા ભદોરિયાની તસવીરો વાયરલ થઇ રહી છે. સોનારિકા ભદોરિયા આ બધી જ ફોટોમાં ખુબ જ બોલ્ડ અંદાઝમાં જોવા મળી રહી છે. આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો: 2018 ની સૌથી સેક્સી રાગિનીની કાતિલ અદાઓ, ફોટો વાયરલ

આપને જણાવી દઈએ કે સોનારિકા ભદોરિયાની ગણતરી એવા ટીવી સ્ટારમાં કરવામાં આવે છે જેઓ પોતાના ગ્લેમરસ અને બોલ્ડ અંદાઝ માટે ઓળખાય છે.

અહીં જુઓ સોનારિકા ભદોરિયાની કેટલીક તસવીરો જે તમારા હોશ ઉડાવી દેશે. સોનારિકા ભદોરિયા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે.

આ પણ વાંચો: 2018 ની સેક્સી અભિનેત્રી, ફોટો વાયરલ થતા જ હંગામો

ટીવી પછી ફિલ્મ

ટીવી પછી ફિલ્મ

સોનારિકા ભદોરિયાએ વર્ષ 2016 દરમિયાન આવેલી ફિલ્મ સાસે ઘ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યો હતો.

બિકીની

બિકીની

ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની બિકીની ફોટો અપલોડ કરવા માટે સોનારિકા ભદોરિયાની ઘણી આલોચના પણ કરવામાં આવી હતી.

જોરદાર જવાબ

જોરદાર જવાબ

પોતાની બિકીની તસ્વીર વિશે જવાબ આપતા તેને જણાવ્યું કે તેઓ મોરેશિયસમાં તેમના ભાઈ સાથે રજા માણવા ગયી હતી. હવે જયારે બીચ પર તો બિકીની જ પહેરીશ. મને ફોટો સારી લાગી એટલા માટે શેર કરી.

ફેન્સ ચોંકી ગયા

ફેન્સ ચોંકી ગયા

સોનારિકાને ઓન સ્કિન ટ્રેડિશન અવતારમાં જ જોવામાં આવી છે. પરંતુ જયારે તેની બોલ્ડ ઇમેજ સામે આવી ત્યારે ફેન્સ હેરાન થઇ ગયા.

અધવચ્ચે છોડ્યો શૉ

અધવચ્ચે છોડ્યો શૉ

સોનારિકા એ તેનો હિટ શૉ દેવો કે દેવ મહાદેવ અધવચ્ચે છોડ્યો હતો. સિરિયલ છોડવા માટેનું કારણ તેમને સાઈન કરેલી તેલુગુ ફિલ્મ જણાવી હતી.

ફ્લોપ ફિલ્મ

ફ્લોપ ફિલ્મ

સોનારિકા ભદોરિયાની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ સાસે બિલકુલ ફ્લોપ કરી રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X